કીર્તન મુક્તાવલી

હું તો ચરનન પર બલ જાઉં

૧-૮૬૯: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રકીર્ણ પદો

 હું તો ચરનન પર બલ જાઉં,

યેહી પાવન પદરજ પ્રતાપસેં, પાયો મહાસુખ ઠાઉં... હું તો꠶ ૧

અતિ પુનીત સુખ કરન ચરનકો, સુજસ અહોનિશ ગાઉં,

ઉર ધરી રૂપનિધિ ધરમાત્મજ, બહોરી ન ભવમેં આઉં... હું તો꠶ ૨

પૂજું પુનીત પાદુકા ઉર ધરી, ઉર મંદિર પધરાઉં,

શ્રી ઘનશ્યામ નામકી રટના, રસના નિશદિન લાઉં... હું તો꠶ ૩

હોઈ અનન્ય દાસ ચરનનકો, ચરન કમલ શિર નાઉં,

પ્રેમાનંદ ઘનશ્યામ નાથકી, જૂઠ પ્રસાદી પાઉં... હું તો꠶ ૪

Hu to charanan par bal jāu

1-869: Sadguru Premanand Swami

Category: Prakirna Pad

Hu to charanan par bal jāu,

 Yehī pāvan padraj pratāpse, pāyo mahāsukh ṭhāu... Hu to° 1

Ati punīt sukh karan charanko, sujas ahonish gāu,

 Ur dharī rūpnidhi dharamātmaj, bahorī na bhavme āu... Hu to° 2

Pūju punīt pādukā ur dharī, ur mandir padharāu,

 Shrī Ghanshyām nāmkī raṭnā, rasnā nishdin lāu... Hu to° 3

Hoī ananya dās charananko, charan kamal shir nāu,

 Premānand Ghanshyām Nāthkī, jūṭh prasādī pāu... Hu to° 4

loading