કીર્તન મુક્તાવલી
સહજાનંદ કબ દેખું ભરી નૈન
૨-૮૯: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: શ્રીહરિનાં પદો
સહજાનંદ કબ દેખું ભરી નૈન
પ્રાણજીવન સુખ દૈન... ꠶ટેક
જનમ સુફલ જીય તબ હી જાનું
સુનિહું કમલમુખ બૈન
તનકી તપત તબ હી બુઝે જબ
અંક ભરી મિલે સૈન... સહજાનંદ꠶ ૧
અરુણ ચરણ પંકજ ઉર ધરી હૈ
કરી હૈ નૈનન સૈન
પૂરન શશી મુખ હાસ મનોહર
વારું કોટિક મૈન... સહજાનંદ꠶ ૨
તપ તીરથ વ્રત સાધન જે તે
વામે નહીં કહું ચૈન
પ્રેમસખી સમજ યહ મેરી
રહું પાસ દિન રૈન... સહજાનંદ꠶ ૩
Sahajānand kab dekhu bharī nain
2-89: Sadguru Premanand Swami
Category: Shri Harina Pad
Sahajānand kab dekhu bharī nain,
Prāṇjīvan sukh daīn...
Janam sufal jiy tab hī jānu,
Sunihu kamalmukh bain;
Tankī tapat tab hī bujhe jab,
Ank bharī mile sain... Sahajānand 1
Aruṇ charaṇ pankaj ur dharī hai,
Karī hai nainan sain;
Pūran shashī mukh hās manohar,
Vāru koṭik main... Sahajānand 2
Tap tīrath vrat sādhan je te,
Vāme nahī kahu chain;
Premsakhī samaj yah merī,
Rahu pās din rain... Sahajānand 3