કીર્તન મુક્તાવલી
આજકી તો શોભા શ્યામ બરની ન જાવે
૧-૯૦: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
પદ - ૨
આજકી તો શોભા શ્યામ બરની ન જાવે ꠶ટેક
ભૂષન વસન શોભે દેખ દેખ મન લોભે,
કુંડળકી જ્યોત શશી સૂરકું લજાવે... ૧
સોહત હો બીનવાન બોલની અનંગવાન,
ઉરપર પુષ્પહાર અધિક સોહાવે... ૨
સુરવનિતા કે વૃંદ નાચત અતિ આનંદ,
નારદ તુંબરું આયે તવ ગુન ગાવે... ૩
શ્યામ રે શોભા તુમા’રી સંતનકું સુખકારી,
મુક્તાનંદ એહી રૂપ સદા ઉર ધ્યાવે... ૪
Ājakī to shobhā Shyām baranī na jāve
1-90: Sadguru Muktanand Swami
Category: Prabhatiya
Pad - 2
Ājakī to shobhā Shyām baranī na jāve... ṭek
Bhūṣhan vasan shobhe dekh dekh man lobhe,
Kunḍaḷkī jyot shashī sūraku lajāve... 1
Sohat ho bīnavān bolanī anangvān,
Urapar puṣhpahār adhik sohāve... 2
Suravanitā ke vṛunda nāchat ati ānand,
Nārad Tunbaru āye tav gun gāve... 3
Shyām re shobhā tumā’rī santanku sukhkārī,
Muktānand ehī rūp sadā ur dhyāve... 4