કીર્તન મુક્તાવલી

કેસર તિલક કરે આવત હરિ

૨-૯૦૦૧: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

રાગ: આશાવરી

કેસર તિલક કરે આવત હરિ...

ધરત શ્વેત ઝીને તન અંબર, ઝરત અમૃત નજરે... ૧

દોનું ભુજા સખા ગળે નખીયા, અખીયાં પ્રેમ ભરે... ૨

ફૂલન કે ભુજબંધ મનોહર, ફૂલન કે ગજરે... ૩

બ્રહ્માનંદ ઘનશ્યામ કી મૂર્તિ, નીરખી નજર ઠરે... ૪

Kesar tilak kare āvat Hari

2-9001: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Raag(s): Ashãvari

Kesar tilak kare āvat Hari...

Dharat shvet jhīne tan ambar, jharat amrut najare. 1

Donu bhujā sakhā gaḷe nakhiyā, akhiyā prem bhare. 2

Fūlan ke bhujbandh manohar, fūlan ke gajare. 3

Brahmānand Ghanshyām kī mūrti, nīrkhī najar ṭhare. 4

loading