કીર્તન મુક્તાવલી
ચલે લડ્ડુ પીરસન કાજ સંત મેં શ્રી સ્વામી
૨-૯૦૦૨: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
ચલે લડ્ડુ પીરસન કાજ સંત મેં શ્રીસ્વામી,
અતિ શ્રદ્ધા ભક્તિ સહિત, ફીરત હૈ બહુનામી...
વિવિધ ભાંતિ પકવાન ગ્રહી કર, પીરસત લે નામ,
પાંચ દશ બેર ફીરત પંગત મેં, પ્રેમ સહિત ઘનશ્યામ... ચલે ૧
કહત મુનિ કર જોરી કે અબ, બહુત ત્રપત ભયે નાથ,
આધા લડ્ડુ તો લેઉ મૈં જો, ધરો શિશ પર હાથ... ચલે ૨
હસ્તકમલ ધરે શિશ પર પ્રભુ, ચરન કમલ ધરે ઉર,
દેત કાઉ કે મુખમેં લડ્ડુ, સહજાનંદ સુખપુર... ચલે ૩
એહી વિધિ નિત નિત દેત સુખ, ગઢપુરમેં સુખકંદ,
પ્રગટ લીલા રસમેં ભયો (હૈ), પરિપૂરન મુક્તાનંદ... ચલે ૪
Chale laḍḍu pīrasan kāj sant me Shrī Swāmī
2-9002: Sadguru Muktanand Swami
Category: Murtina Pad
Chale laḍḍu pīrasan kāj sant me Shrī Swāmī,
Ati shraddhā bhakti sahit, fīrat hai bahunāmī...
Vividh bhānti pakavān grahī kar, pīrasat le nām,
Pānch dash ber fīrat pangat me, prem sahit Ghanshyām... chale 1
Kahat muni kar jorī ke ab, bahut trapat bhaye Nāth,
Ādhā laḍḍu to leu mai jo, dharo shish par hāth... chale 2
Hasta-kamal dhare shish par Prabhu, charan kamal dhare ur,
Det kāu ke mukhme laḍḍu, Sahajānand sukhpur... chale 3
Ehī vidhi nit nit det sukh, Gaḍhpurme sukhkand,
Pragaṭ līlā rasme bhayo (hai), paripūran Muktānand... chale 4