કીર્તન મુક્તાવલી

લગી રટના ઘનશ્યામદી નામદી

૨-૯૦૦૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

રાગ: ભૈરવી

(ઘનશ્યામ જપો, હરિનામ જપો,

હરિકૃષ્ણ જપો, સુખધામ જપો)

લગી રટના ઘનશ્યામદી, નામદી,

લગી ધર્મકુંવર સુખધામદી, નામદી...

લગી રટના રેન દિન ઘટ ભિતર,

પ્રીતમ પૂરણ કામદી, નામદી... ૧

બિસરત નાહી માધુરી મૂરત,

કૃષ્ણ દ્રગન બિસરામદી, નામદી... ૨

તરસત હું સુંદર છબી દેખન,

લાલન લલીત લલામદી, નામદી... ૩

પ્રેમાનંદ ઘનશ્યામ નાથકી,

ચેરી હું તો બિન દામદી, નામદી... ૪

Lagī raṭnā Ghanshyāmdī nāmdī

2-9004: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Raag(s): Bhairavi

(Ghanshyām japo, Harinām japo,

Harikrishṇa japo, sukhdhām japo.)

Lagī raṭnā Ghanshyāmdī, nāmdī,

Lagī Dharmakuvar sukhdhāmdī, nāmdī...

Lagī raṭnā ren din ghaṭ bhītar,

Prītam pūran kāmdī, nāmdī. 1

Bisarat nāhī mādhurī mūrat,

Krushna dragan bisrāmdī, nāmdī. 2

Tarsat hu sundar chhabī dekhan,

Lālan lalit lalāmdī, nāmdī. 3

Premānand Ghanshyām Nāthkī,

Cherī hu to bin dāmdī, nāmdī. 4

loading