કીર્તન મુક્તાવલી
ઈન મોહનાને મેરો મન હર લીનો
ઈન મોહનાને મેરો મન હર લીનો,
મનહર લીનો મેરો, મન હર લીનો માઈ...
ચાલ ચટકંતી ચાલ, બાંધે શિર ફેંટો લાલ,
કેસર કો ટીકો નીકો, ભાલ બીચ કીનો માઈ... મન ૧
કાન બીચ મોતી સોહે, ચિતવની ચિત મોહે,
ઉર બનમાલા ઓઢે, પીત પટ ઝીનો માઈ... મન ૨
ચંદનકી કીને ખોર, ચિતવત મોરી ઓર,
રસકો રસીલો છેલો, રંગઉસે ભીનો માઈ... મન ૩
ચાવત હ બીરી પાન, દેખી ભઈ ગુલતાન,
પ્રેમાનંદ કહે પ્યારો, પ્રીતમ પ્રવીનો માઈ... મન ૪
Īn mohanāne mero man har līno
Īn mohanāne mero, man har līno,
Manhar līno mero, man har līno māī...
Chāl chaṭakantī chāl, bāndhe shir fenṭo lāl,
Kesar ko ṭīko nīko, bhāl bīch kīno māī... man 1
Kān bīch motī sohe, chitvanī chit mohe,
Ur banmālā oḍhe, pīt paṭ jhīno māī... man 2
Chandankī kīne khor, chitvat morī or,
Rasko rasīlo chhelo, rangause bhīno māī... man 3
Chāvat ha bīrī pān, dekhī bhaī gultān,
Premānand kahe pyāro, prītam pravīno māī... man 4