કીર્તન મુક્તાવલી
બાંધે આસમાની પાગ ઢરકત વામ ભાગ
૨-૯૦૨૫: સદ્ગુરુ કૃષ્ણાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
બાંધે આસમાની પાગ, ઢરકત હૈ વામ ભાગ,
તા પર સોહત હૈ પ્યારે, સરસ સુમન સેહરા... ટેક
ધારે ફૂલ બાર બાઘો, રાજત સોનેરી કોર,
દુમેટી દુપટ્ટો ઓઢે, ઝલક તાર તેહરા... બાંધે ૧
બાંધે કસી કટી તટ, સુંદર ગુલાબી પટ,
દેખી રૂપ મોહન કો, બઢત હૈ સનેહરા... બાંધે ૨
ચંચલ લોચન છબિ, હેરી કે મોયે અનંગ,
કૃષ્ણાનંદ કહે બરસત, કરુણામૃત મેહરા... બાંધે ૩
Bāndhe āsmānī pāg ḍharakat vām bhāg
2-9025: Sadguru Krushnanand Swami
Category: Murtina Pad
Bāndhe āsmānī pāg ḍharakat hai vām bhāg,
Tā par sohat hai pyāre saras suman seharā... Ṭek
Dhāre fūl bār bāgho rājat sonerī kor,
Dumeṭī dupaṭṭo oḍhe zalak tār teharā... Bāndhe 1
Bāndhe kasī kaṭī taṭ sundar gulābī paṭ,
Dekhī rūp Mohan ko baḍhat hai saneharā... Bāndhe 2
Chanchal lochan chhabī herī ke moye anang,
Kṛuṣhṇānand kahe barasat karuṇāmṛut meharā... Bāndhe 3