કીર્તન મુક્તાવલી

લગન લરકૈયાં લાગ ગઈ

૨-૯૦૩૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

લગન લરકૈયાં લાગ ગઈ, અબ છુટનકી નઈ... લગન꠶ ટેક

લાગી લગન ઘનશ્યામ પીયા સંગ, જ્યું ચકોર ચંદઈ... લગન꠶ ૧

નયો જોબન નયે શ્યામ મનોહર, નિત નઈ પ્રીત ઠઈ... લગન꠶ ૨

લોક કુટુંબ સબહી મીલી ત્રાસત, ત્યું ત્યું અડગ ભઈ... લગન꠶ ૩

પ્રેમાનંદ કરત નોછાવર, હરિપર પ્રાન લઈ... લગન꠶ ૪

Lagan larakaiyā lāg gaī

2-9030: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Lagan larakaiyā lāg gaī, ab chhuṭankī naī... Lagan° ṭek

Lāgī lagan Ghanshyām pīyā sang, jyu chakor chandaī... Lagan° 1

Nayo joban naye Shyām manohar, nit naī prīt ṭhaī... Lagan° 2

Lok kuṭumb sabahī mīlī trāsat, tyu tyu aḍag bhaī... Lagan° 3

Premānand karat nochhāvar, Har par prān laī... Lagan° 4

loading