કીર્તન મુક્તાવલી

શ્યામ રે છબિ જાદુગારી

૨-૯૦૩૨: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

શ્યામ રે છબિ જાદુગારી,

 દેખત દીવાની ભઈ હું હો... શ્યામ꠶ ટેક

પગિયાં લાલ ભાલકી શોભા,

 નિરખી કે દેહ ગેહ ભૂલ ગઈ હું હો... શ્યામ ૧

માન હું ભમર કમલ તટ ઝગરત,

 ભ્રુકુટી કુટીલ ઉર ધરી રહી હું હો... શ્યામ ૨

અખિયાં અરુન અધિક અણિયાળી,

 તેહી કરી ચકચૂર હો ગઈ હું હો... શ્યામ ૩

બ્રહ્માનંદ ઘનશ્યામ તિહારી,

 મૂર્તિ નવલ દૃગ રખી લઈ હું હો... શ્યામ ૪

Shyām re chhabī jādugārī

2-9032: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Shyām re chhabī jādugārī,

 Dekhat dīvānī bhaī hu ho... Shyāma° ṭek

Pagiyā lāl bhālkī shobhā,

 Nirakhī ke deh geh bhūl gaī hu ho... Shyām 1

Mān hu bhamar kamal taṭ zagarat,

 Bhrukuṭī kuṭīl ur dharī rahī hu ho... Shyām 2

Akhiyā arun adhik aṇiyāḷī,

 Tehī karī chakchūr ho gaī hu ho... Shyām 3

Brahmānand Ghanshyām tihārī,

 Mūrti naval dṛug rakhī laī hu ho... Shyām 4

loading