કીર્તન મુક્તાવલી

હાંજી ભલા શૂરા જગમાં રે સંત

૨-૯૯: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

પદ - ૧

 હાંજી ભલા શૂરા, જગમાં રે સંત

 મન બળવંત જીતે, સોઈ શૂરા... ꠶ટેક

શૂરા જગમેં સંત હૈ, ઔર સબ લાજ મજૂર,

મનકો કૃત માને નહીં, તન ધન જાનત ધૂર... મન꠶ ૧

મન જીતે સો મરદ હૈ, તજે નરદસે નેહ,

પહેરે બખતર પ્રેમકા, દેખે ગરદ સમ દેહ... મન꠶ ૨

બૂમ પડે જબ બાહરા, સબ દોડે સંસાર,

કચ્ચા પક્કા પારખા, જબ નિકલે તલવાર... મન꠶ ૩

દેશ પ્રદેશમેં ડોલના, મમતા તનકી મેલ,

એહી મત અવધૂતકા, શિરસાટેકા ખેલ... મન꠶ ૪

એક હરિસેં આસક્ત હૈ, નહીં જક્ત ઉરમાંય,

બ્રહ્માનંદ ગુરુવાયક પર, ટુક ટુક ઉડ જાય... મન꠶ ૫

Hājī bhalā shurā jagmā re sant

2-99: Sadguru Brahmanand Swami

Category: Shri Harina Pad

Pad - 1

Hājī bhalā shurā, jagmā re sant,

 Man baḷvant jīte, soī shurā...

Shurā jagme sant hai, aur sab lāj majūr;

 Manko krut māne nahi, tan dhan jānat dhur... man 1

Man jīte so marad hai, taje naradse neh;

 Pahere bakhtar premkā, dekhe garad sam deh... man 2

Būm paḍe jab bāhrā, sab doḍe sansār;

 Kachchā pakkā pārkhā, jab nikle talvār... man 3

Desh pradeshme ḍolnā, mamtā tankī mel;

 Ehī mat avdhutkā, shirsātekā khel... man 4

Ek Harise āsakta hai, nahi jakta urmāy;

 Brahmānand guruvāyak par, ṭuk ṭuk uḍ jāy... man 5

loading