કીર્તન મુક્તાવલી

નાના ગ્રાસ લેવત મનગમતા

૧-૧૬૬: સદ્‍ગુરુ દેવાનંદ સ્વામી

Category: થાળ

નાના ગ્રાસ લેવત મનગમતા,

નેણાં ભરી જોયા રે હરિ જમતાં... નેણાં꠶ ટેક

ઓઢી ઉપરણી રાખી કાન ઉઘાડા,

શોભાનિધિ ઘણું ગમતા... નેણાં꠶ ૧

વારે વારે જળપાન કરત હૈ,

રમુજ કરીને ઘણું ગમતા... નેણાં꠶ ૨

એ છબી જોવા સારું ભવબ્રહ્માદિક,

ભાવસહિત કેડે ભમતા... નેણાં꠶ ૩

દેવાનંદ કહે જન્મ સુફળ કરી,

નિત્ય ચરણોમાં જઈ નમતા... નેણાં꠶ ૪

Nānā grās levat mangamatā

1-166: Sadguru Devanand Swami

Category: Thal

Nānā grās levat mangamtā,

Neṇā bharī joyā re Hari jamtā...

Oḍhī uparṇī rākhī kān ughāḍā,

Shobhānidhi ghaṇu gamtā... neṇā 1

Vāre vāre jalpān karat hai,

Ramuj karīne ghaṇu gamtā... neṇā 2

E chhabī jovā sāru Bhav Brahmādik,

Bhāvsahit keḍe bhamtā... neṇā 3

Devānand kahe janma sufaḷ karī,

Nitya charaṇomā jaī namtā... neṇā 4

loading