કીર્તન મુક્તાવલી

ઝૂલત પાલનેમેં ધર્મકુમાર

૧-૨૦૯: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

શ્રીહરિ જયંતી (ચૈત્ર સુદ - ૯)

 ઝૂલત પાલનેમેં ધર્મકુમાર... ꠶ટેક

રતનજડિત બન્યો સુભગ પાલનો, માતા ઝુલાવે કરી પ્યાર... ઝૂલત꠶ ૧

ભક્તિ ચુંબી મુખ કંઠ લગાય કે, લેત બલૈયા વારંવાર... ઝૂલત꠶ ૨

કિલકત હસત બદન વિધુ બરખત, સરસ સુધારસ ધાર... ઝૂલત꠶ ૩

શ્રી હરિકૃષ્ણ બાલ શશી છબિપર, મુક્તાનંદ જાત બલિહાર... ઝૂલત꠶ ૪

Jhūlat pālaneme Dharmakumār

1-209: Sadguru Muktanand Swami

Category: Utsavna Pad

Shrīhari Jayantī (Chaitra Sud - 9)

 Jhūlat pālaneme Dharmakumār... °ṭek

Ratan-jaḍit banyo subhag pālano, mātā zulāve karī pyār... Jhūlat° 1

Bhakti chumbī mukh kanṭha lagāy ke, let balaiyā vāramvār... Jhūlat° 2

Kilkat hasat badan vidhu barkhat, saras sudhāras dhār... Jhūlat° 3

Shrī Harikṛuṣhṇa bāl shashī chhabipar, Muktānand jāt balihār... Jhūlat° 4

loading