કીર્તન મુક્તાવલી
અનુપ આજ હૈ દેવદિવારી
૧-૨૩૬: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
દેવ દિવાળી (કાર્તિક સુદ - ૧૧)
અનુપમ આજ હૈ દેવદિવારી;
મનમોહન મેરે મહેલ પધારે, રસિકરાય સુખકારી... ꠶ટેક
દીપકકે તરુ તોરન કિને, ભઈ શોભા અતિભારી;
દીપમાલ મધ્ય ચતુર શ્યામરો, સોહત નવલવિહારી... ꠶ ૧
ધૂપ દીપ નૈવેદ્ય ધરે બહુ, ભરભર કંચન થારી;
વ્રજવનિતા અતિ પ્રેમમગન હોય, પૂજે લાલ ગિરિધારી... ꠶ ૨
મંદિર માહીં પધરાયે શ્યામરો, કુસુમની સેજ સમારી;
મુક્તાનંદ કે શ્યામસોં રસબસ, હો જગસેં ન્યારી... ꠶ ૩
Anup āj hai Devdiwārī
1-236: Sadguru Muktanand Swami
Category: Utsavna Pad
Dev Diwāḷī (Kārtik sud - 11)
Anupam āj hai Devdiwārī;
Manmohan mere mahel padhāre, Rasikrāy sukhkārī... °ṭek
Dīpakke taru toran kine, bhaī shobhā atibhārī;
Dīpamāl madhya chatur Shyāmaro, sohat navalvihārī... ° 1
Dhūp dīp naivedya dhare bahu, bhar-bhar kanchan thārī;
Vrajvanitā ati premmagan hoya, pūje lāl Giridhārī... ° 2
Mandir māhī padharāye Shyāmaro, kusumnī sej samārī;
Muktānand ke Shyāmso rasbas, ho jagse nyārī... ° 3