કીર્તન મુક્તાવલી

લાડીલા માને વહાલા લાગો રાજ

૧-૩૪૯: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

 લાડીલા માને વહાલા લાગો રાજ ꠶ટેક

દેખી બદન થારો રાજ રસિયા, મારો દુઃખ સંકટ દૂર ભાગો... લાડીલા꠶ ૧

વા’લા લાગો છો રાજ રસિયા, થાને નિરખી નેણાં ઠરે છે,

કેસરિયા થાકે પાછે પાછે, પ્રાણ અમારા ફરે છે... લાડીલા꠶ ૨

નિરખી ચલની મધુરી મીઠી, બોલની ચતુર ચિતવની ચારું,

કહા કરું બિધિ એક પ્રાણ દિયો, કોટિ પ્રાણ લે વારું... લાડીલા꠶ ૩

અતિ ચંચલ નિશ્ચલ હોય સેવત, શ્રી થારા ચરન વિહારી,

પ્રેમાનંદરા નાથજી થે માને, દુર્લભ દેવ મુરારી... લાડીલા꠶ ૪

Lāḍīlā māne vahālā lāgo rāj

1-349: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Lāḍīlā māne vahālā lāgo rāj...

Dekhī badan thāro rāj rasiyā,

 māro dukh sankaṭ dūr bhāgo... lādī 1

Vā’lā lāgo chho rāj rasiyā,

 thāne nīrakhī neṇā ṭhare chhe,

Kesariyā thāke pāchhe pāchhe,

 prāṇ amārā fare chhe... lādī 2

Nīrakhī chalnī madhurī mīṭhī,

 bolnī chatur chitvanī chāru,

Kahā karu bidhi ek prāṇ diyo,

 koṭi prāṇ le vāru... lādī 3

Ati chanchal nischal hoy sevat,

 Shrī thārā charan vihārī,

Premānandrā Nāthjī the māne,

 durlabh dev Murārī... lādī 4

loading