કીર્તન મુક્તાવલી

જો મૈં લગન રામ સોં નાહીં

૧-૫૪૬: તુલસીદાસ

Category: ઉપદેશનાં પદો

(ગઢડા મધ્ય પ્રકરણ ૫૭માં વચનામૃતમાં શ્રીજીમહારાજે સંતો પાસે ગવડાવેલાં તુલસીદાસજીનાં ૩ પદો)

જો મૈં લગન રામ સોં નાહીં ।

તૌ નર ખર કુકર સૂકર સમ, બૃથા જિઅત જગમાંહી ॥૧॥

કામ ક્રોધ મદ લોભ નીંદ ભય, ભૂખ પ્યાસ સબહી કે ।

મનુજ દેહ સુર સાધુ સરાહત, સો સનેહ સાધે પરકે ॥૨॥

સૂર સુજાન સુપૂત સુલચ્છન, ગનિયત ગુન ગુરુઆઈ ।

બિન હરિ ભજન ઈન્દારનું કે ફલ, તજત નહીં કરુઆઈ ॥૩॥

કીરતિ ફલ કરતૂતિ ભૂતિ, ભમર (ભલિ) સીલ સરૂપ સલોને ।

તુલસી પ્રભુ અનુરાગ રહિત જસ સાલન સાગ અલોને ॥૪॥

Jo mai lagan Rām so nāhī

1-546: Tulsidas

Category: Updeshna Pad

(Gaḍhaḍā Madhya Prakaraṇ 57mā Vachanāmṛutmā Shrījī Mahārāje santo pāse gavḍāvelā Tulsīdāsjīnā 3 pado)

Jo mai lagan Rām so nāhī |

Tau nar khar kukar sūkar sam, bṛuthā jiat jagmāhī ||1||

Kām krodh mad lobh nīnda bhay, bhūkh pyās sabahī ke |

Manuj deh sur sādhu sarāhat, so saneh sādhe parake ||2||

Sūr sujān supūt sulachchhan, ganiyat gun guruāī |

Bin Hari bhajan īndārnu ke fal, tajat nahī karuāī ||3||

Kīrati fal kartūti bhūti, bhamar (bhali) sīl sarūp salone |

Tulsī Prabhu anurāg rahit jas sālan sāg alone ||4||

loading