કીર્તન મુક્તાવલી

હારલકી લકરી હરિ મેરે હારલકી લકરી

૧-૬૮૧: સૂરદાસ

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ ૩૧)

રાગ: મલાર

હારલકી લકરી, હરિ મેરે હારલકી લકરી, પકરી સો પકરી-હરિ ꠶ટેક

મન કર્મ વચને શ્રી નંદનંદન-શું, દૃઢ કરી કે પકરી-હરિ꠶ ૧

જાગત સોવત હરિ સપનનમેં, કાન કાન જકરી-હરિ꠶ ૨

જોગ ઓધાજી ઐસી લાગત હૈ, જ્યું કડવી કકરી-હરિ꠶ ૩

તુમ તો ઓધાજી બોધ લઈ આવે, શીખી સુની નકરી-હરિ꠶ ૪

‘સુરદાસ’ પ્રભુ શું જઈ કહિયો, જા કો મત જકરી-હરિ꠶ ૫

Hāralkī lakarī Hari mere hāralkī lakarī

1-681: Surdas

Category: Prapti ne Mahimana Pad

(Vachanāmṛut Gaḍhaḍā Antya Prakaraṇ 31)

Rāg: Malār

Hāralkī lakarī, Hari mere hāralkī lakarī, pakarī so pakarī-Hari °ṭek

Man karma vachane Shrī Nand-nandan-shu, draḍh karī ke pakarī-Hari° 1

Jāgat sovat Hari sapananme, kān kān jakarī-Hari° 2

Jog odhājī aisī lāgat hai, jyu kaḍavī kakarī-Hari° 3

Tum to odhājī bodh laī āve, shīkhī sunī nakarī-Hari° 4

‘Suradās’ Prabhu shu jaī kahiyo, jā ko mat jakarī-Hari° 5

loading