કીર્તન મુક્તાવલી

નારદ ઐસે સાચે સંતકી રીતિ

૧-૭૧૩: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૪

 નારદ ઐસે સાચે સંતકી રીતિ... ꠶ટેક

જેહી સુની સાધુ પરત પિછાનત, જિનકો મમ પદ પ્રીતિ... નારદ꠶ ૧

ખટ વિકાર જિત અનઘ આનંદી, મેરે વચનમેં વાસા;

બ્રહ્માદિક ક્ષર જાની જગતકી, છોડત સબ વિધ આશા... નારદ꠶ ૨

અક્ષર પદ જાનત અવિનાશી, તેહી મધ્ય મુક્ત અપારા;

પંચવિષય ત્યાગી સબ સમરથ, કરત કાલકા ચારા... નારદ꠶ ૩

ક્ષર અક્ષર પર મોકું જાનત, સબ અક્ષરકો સ્વામી;

અપનો રૂપ શુદ્ધ બ્રહ્મ માનત, મેરો હી જન નિષ્કામી... નારદ꠶ ૪

ઐસે મેરે જન એકાંતિક, તેહિ સમ ઔર ન કોઈ;

મુક્તાનંદ કહત યૂં મોહન, મેરો હી સર્વસ્વ સોઈ... નારદ꠶ ૫

Nārad aise sāche santkī rīti

1-713: Sadguru Muktanand Swami

Category: Sant Mahima Pad

Pad - 4

Nārad aise sāche santkī rīti...

Jehī sunī sādhu parat pichhānat,

 jinko mam pad prīti... Nārad 1

Khaṭ vikār jīt anagh ānandī,

 mere vachanme vāsā;

Brahmādik kshar jānī jagatkī,

 chhoḍat sab vidh āshā... Nārad 2

Akshar pad jānat Avināshī,

 tehī madhya mukta apārā;

Panchvishay tyāgī sab samrath,

 karat kālkā chārā... Nārad 3

Kshar Akshar par moku jānat,

 sab aksharko Swāmī;

Apno rūp shuddh Brahma mānat,

 mero hī jan nishkāmī... Nārad 4

Aise mere jan ekāntik,

 tehī sam aur na koī;

Muktānand kahat yū Mohan,

 mero hī sarvasva soī... Nārad 5

loading