કીર્તન મુક્તાવલી

રામ અમલ રંગ રાતે સાધુરામ

૧-૭૧૪: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૧

રામ અમલ રંગ રાતે સાધુરામ, રામ અમલ રંગ રાતે;

અનંત કલ્પ બીતે એહી પીતે, અજ હું નાહીં અઘાતે... રામ꠶ ટેક

પ્રથમ બીજ બદ્રિપતિ બોયો, નારદ કે ઉર માંહી;

નારદ લે દશ હિ દિશ વેર્યો, ચૌદ લોક કે માંહી... રામ꠶ ૧

નારદ પાસ વ્યાસમુનિ લે કે, શુક જોગીકું પાયો;

સો શુક અનંત કોટિ વૈષ્ણવકું, સબકું રંગ ચડાયો... રામ꠶ ૨

સો શુક તેં લે સૂત પુરાણી, પીના ખૂબ અધ્યાસી;

નિશદિન એહી અમલકે છાકે, ઘૂમત સહસ્ર અઠ્યાસી... રામ꠶ ૩

શેષ સહસ્ર મુખ શિવ સનકાદિક, પીવત પાત ન થાકે;

બ્રહ્માનંદ કહે અક્ષરવાસી, એહી અમલ મેં છાકે... રામ꠶ ૪

Rām amal rang rāte sādhurām

1-714: Sadguru Brahmanand Swami

Category: Sant Mahima Pad

Pad - 1

Rām amal rang rāte sādhurām, rām amal rang rāte;

 Anant kalp bīte ehī pīte, aj hu nāhī aghāte... Rām° ṭek

Pratham bīj Badripati boyo, Nārad ke ur māhī;

 Nārad le dash hi dish veryo, chaud lok ke māhī... Rām° 1

Nārad pās Vyāsmuni le ke, Shuk jogīku pāyo;

 So Shuk anant koṭi vaiṣhṇavku, sabku rang chaḍāyo... Rām° 2

So Shuk te le Sūt Purāṇī, pīnā khūb adhyāsī;

 Nishdin ehī amalke chhāke, ghūmat sahasra aṭhyāsī... Rām° 3

Sheṣh sahasra mukh Shiv Sanakādik, pīvat pāt na thāke;

 Brahmānand kahe Akṣharvāsī, ehī amal me chhāke... Rām° 4

loading