કીર્તન મુક્તાવલી

શ્યામ સુંદર રંગ ભીને ધન્ય સોઈ

૧-૭૧૬: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

રાગ: બ્રિન્દાવની સારંગ

પદ - ૩

શ્યામ સુંદર રંગ ભીને ધન્ય સોઈ, શ્યામ સુંદર રંગભીને;

પરા પાર પૂરણ પુરુષોત્તમ, ગુરુ ગમસે લખ લીને... ધન્ય꠶ ટેક

શ્વાસોચ્છ્‍વાસ ભજન ઝડ લાગી, તૂટન દેત ન દોરા;

નાથ છબિ નૈનનમેં રાખે, જૈસે ચંદ ચકોરા... ધન્ય꠶ ૧

દેહાતીત નિરંતર ડોલત, બોલત બ્રહ્મ ખુમારે;

નિપટ નિઃશંક મગન હોય બિચરત, રામ અમલ મતવારે... ધન્ય꠶ ૨

પ્રગટ ભક્તિ બાંધી દૃઢ પેટી, મેટી સર્વ ઉપાધિ;

શ્યામ ચરન અહોનિશ અનુરાગી, લાગી સહજ સમાધિ... ધન્ય꠶ ૩

ચૌદ લોક તૃણવત કરી સમજત, પરમ ધામ અધિકારી;

ઐસે પ્રેમી જન તેહી ઉપર, બ્રહ્માનંદ બલિહારી... ધન્ય꠶ ૪

Shyām sundar rang bhīne dhanya soī

1-716: Sadguru Brahmanand Swami

Category: Sant Mahima Pad

Raag(s): Brindãvani Sarang

Pad - 3

Shyām sundar rang bhīne dhanya soī, Shyām sundar rangbhīne;

 Parā pār pūraṇ Puruṣhottam, guru gamse lakh līne... Dhanya° ṭek

Shvāsochchh‍vās bhajan zaḍ lāgī, tūṭan det na dorā;

 Nāth chhabi nainanme rākhe, jaise chand chakorā... Dhanya° 1

Dehātīt nirantar ḍolat, bolat Brahma khumāre;

 Nipaṭ nishank magan hoy bicharat, Rām amal matvāre... Dhanya° 2

Pragaṭ bhakti bāndhī draḍh peṭī, meṭī sarva upādhi;

 Shyām charan ahonish anurāgī, lāgī sahaj samādhi... Dhanya° 3

Chaud lok tṛuṇavat karī samajat, param dhām adhikārī;

 Aise premī jan tehī upar, Brahmānand balihārī... Dhanya° 4

loading