કીર્તન મુક્તાવલી

મુંજા મેરમ સહજાનંદજી અસાંજે મોલ અચીજા

૧-૮૦૦: સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

રાગ: કાફી

(જાડેજી ભાષા)

મુંજા મેરમ સહજાનંદજી, અસાંજે મોલ અચીજા;

અસાંજે મોલ અચીજાડે, અચી દીદાર મુકે ડીજા... મુંજા꠶ ૧

આંજી અસાંજે મીડી વલૈડા, હેવર મુલાખત ડીજા;

મલુક ફૂલેકી સેજ બિછાઈયાં, તીનતે મથે સુમીજા... મુંજા꠶ ૨

આંઈજા મુખજી મલુક ગાલિયું, મુકે અચી સુણાઈજા;

આંઈજા ચપજો રસ અસાંકે, મે’ર કરી કે પાઈજા... મુંજા꠶ ૩

મલુક ખેણ આસારું કિયાં, આંઉ અચીકે આઈ જમીજા;

આંઈ અસાંકે મીડો વલૈડા, તનજા તાપ મિટાઈજા... મુંજા꠶ ૪

મીડે ઘુના મુજા માફ કરો, મુકે આંઈજી વટ રખીજા

કૃષ્ણાનંદ ચે આંઈજા મૂરત, મુકે દિલ ડીસાઈજા... મુંજા꠶ ૫

Munjā meram Sahajānandjī asānje mol achījā

1-800: Sadguru Krushnanand Swami

Category: Leelana Pad

Raag(s): Kãfi

Munjā meram Sahajānandjī, asānje mol achījā;

 Asānje mol achījāḍe, achī dīdār muke ḍījā... munjā 1

Ānjī asānje mīdī valaiḍā, hevar mulākhat ḍījā;

 Maluk fūlekī sej bichhāīyā, tinte mathe sumījā... munjā 2

Āījā mukhjī maluk gāliyu, muke achī sunāījā;

 Āījā chapjo ras asāke, me’r karī ke pāījā... munjā 3

Maluk kheṇ āsāru kiyā, āu achīke āī jamījā;

 Āe asāke mīḍo valaiḍā, tanjā tāp mīṭāījā... munjā 4

Mīḍe ghunā mujā maf karo, muke āījī vaṭ rakhījā;

 Krishṇanand che āījā mūrat, muke dil ḍīsāījā... munjā 5

Sadhu Yogicharandas

loading