કીર્તન મુક્તાવલી

આજ અનુપમ દિવસ સખી રી વસંતપંચમી આઈ

૨-૧૦૫૦: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

આજ અનુપમ દિવસ સખી રી, વસંતપંચમી આઈ,

 પ્રેમ મગન હોઈ પ્રભુસંગ ખેલે, બહુવિધ રંગ બનાઈ... ટેક

ચુવા ચંદન અબીર અરગજા, કેસર ગાગર ઘોરી,

 સબહી સંગ લેહું વ્રજવનિતા, ભર ગુલાલકી ઝોરી... આજ ૧

ભૂષન વસન સુરંગી પહીરો, પ્રેમસે લ્યો પિચકારી,

 શ્વેત વસ્ત્ર સબ ધારી શ્યામરો, ખેલનકું ભયે ત્યારી... આજ ૨

રસિકરાય સંગ ફાગ ખેલી કે, તન મન અર્પણ કીજે,

 મુક્તાનંદ કે નાથકું ઉર ધારી, જનમ સુફળ કરી લીજે... આજ ૩

Āj anupam divas sakhī rī Vasant Panchamī āī

2-1050: Sadguru Muktanand Swami

Category: Utsavna Pad

Āj anupam divas sakhī rī, Vasant Panchamī āī,

 Prem magan hoī Prabhu sang khele, bahuvidh rang banāī... ṭek

Chuvā chandan abīr aragajā, kesar gāgar ghorī,

 Sabahī sang lehu vraj-vanitā, bhar gulālakī zorī... āj 1

Bhūṣhan vasan surangī pahīro, premse lyo pichakārī,

 Shvet vastra sab dhārī Shyāmro, khelanku bhaye tyārī... āj 2

Rasikrāy sang fāg khelī ke, tan man arpaṇ kīje,

 Muktānand ke Nāthku ur dhārī, janam sufaḷ karī līje... āj 3

loading