કીર્તન મુક્તાવલી

બંસરી બજૈયા કા’ન મેરે ઘેર આયો

૨-૧૧૨૫: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૪

બંસરી બજૈયા કા’ન, મેરે ઘેર આયો... ટેક

ભૂષન વસન ધારી, વેગે આયો ગિરધારી,

મોરલી મેં મીઠી રાગની સુનાયો... બંસરી ૧

લગ્યો હે તુમારો ધ્યાન, ભઈ મેં તો એક તાન,

રસીક મોહન મોયે, કંઠસુ લગાયો... બંસરી ૨

તન કર્યો તુમ કાજ, છોડી સબ લોક લાજ,

અધર સુધાસો પ્યારે, પ્રેમ કરી પાયો... બંસરી ૩

તુમહીસે પ્રીત જોરી, ઓર સબહી સે તોરી,

મુક્તાનંદ એહી માગે, નેહકું નીભાયો... બંસરી ૪

Bansarī bajaiyā Kā’n mere gher āyo

2-1125: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Pad - 4

Bansarī bajaiyā Kā’n, mere gher āyo... ṭek

Bhūṣhan vasan dhārī, vege āyo Girdhārī,

Moralī me mīṭhī rāganī sunāyo... bansarī 1

Lagyo he tumāro dhyān, bhaī me to ek tān,

Rasīk mohan moye, kanṭhasu lagāyo... bansarī 2

Tan karyo tum kāj, chhoḍī sab lok lāj,

Adhar sudhāso pyāre, prem karī pāyo... bansarī 3

Tumahīse prīt jorī, or sabahī se torī,

Muktānand ehī māge, nehaku nībhāyo... bansarī 4

loading