કીર્તન મુક્તાવલી

મોહન બેન બજાઇ ગ્રહ તજી

૨-૧૩૩૩: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રકીર્ણ પદો

રાગ લલિત તાલ આદી

મોહન બેન બજાઇ ગ્રહ તજી બન આઇ બન આઇ. મોહન ટેક

ગિરિધર બંસી સુની કાની, તનકી સુધ બુધ સબ બિસરાની;

બરજત માત પિતા નહિં માની, ઉઠ ચલી બેગાની બેગાની. મોહન ૧

બોન મારે માબાપે મુને વારી, કે’ છે તું ક્યાં જાય છે કુંવારી;

બન તેડી તરછોડત મોરારી, શી વલે અમારી અમારી. મોહન ૨

તબ બોલી એક મરમાળી, મારાજ વાત હાંભલો માલી;

આજ હું તો આ દિસા વનમાલી, હઉ લીની કર તાલી કર તાલી. મોહન ૩

સૈયર કાય સાંગું મી આતાં, કુઠે ગેલે પહાતાં પહાતાં;

કુઠે ગેલે ન જાને કુંની જાતાં, માઝે સંગ ગાતા સંગ ગાતા. મોહન ૪

પ્રભુજી મેં તો થાકી દાસી, ઠાકોર હાંસીમાં જીવ જાસી;

પ્રેમસખી કંઠ લગાસી, આય મિલો બનવાસી બનવાસી. મોહન ૫

Mohan ben bajāi grah tajī

2-1333: Sadguru Premanand Swami

Category: Prakirna Pad

Rāg lalit tāl ādī

Mohan ben bajāi grah tajī ban āi ban āi. Mohan Ṭek

Giridhar bansī sunī kānī, tanakī sudh budh sab bisarānī;

Barajat māt pitā nahi mānī, uṭh chalī begānī begānī. Mohan 1

Bon māre mābāpe mune vārī, ke’ chhe tu kyā jāy chhe kunvārī;

Ban teḍī tarchhoḍat morārī, shī vale amārī amārī. Mohan 2

Tab bolī ek maramāḷī, mārāj vāt hāmbhalo mālī;

Āj hu to ā disā vanamālī, hau līnī kar tālī kar tālī. Mohan 3

Saiyar kāy sāngu mī ātā, kuṭhe gele pahātā pahātā;

Kuṭhe gele n jāne kunī jātā, māze sang gātā sang gātā. Mohan 4

Prabhujī me to thākī dāsī, ṭhākor hānsīmā jīv jāsī;

Premsakhī kanṭh lagāsī, āy milo banavāsī banavāsī. Mohan 5

loading