કીર્તન મુક્તાવલી

કલંગી થારી કા’ન રે દેખી ગુલતાન રે

૨-૨૧: સદ્‍ગુરુ દેવાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

કલંગી થારી કા’ન રે, દેખી ગુલતાન રે ꠶ટેક

કા’ન કલંગી થારી કામણગારી,

 પરવશ કર લીએ પ્રાન રે ꠶ ૧

બરનત શારદ શેષ લજાવત,

 ધરત હૈ મહામુનિ ધ્યાન રે ꠶ ૨

પાઘ બની શિર પેચ ખસીલે,

 ડોલરિયા દિલ જાન રે ꠶ ૩

દેવાનંદ કહે બસી મોરે દિલમેં,

 માનું પ્રગટ ભયો ભાન રે ꠶ ૪

Kalangī thārī kā’n re dekhī gultān re

2-21: Sadguru Devanand Swami

Category: Shri Harina Pad

Kalangī thārī kā’n re, dekhī gultān re...

Kā’n kalangī thārī kāmaṇgārī,

 Parvash kar lie prān re... 1

Barnat Shārad Shesh lajāvat,

 Dharat hai mahāmuni dhyān re... 2

Pāgh banī shir pech khasīle,

 Ḍolariyā dil jān re... 3

Devānand kahe basī more dilme,

 Mānu pragaṭ bhayo bhān re... 4

loading