પાદટીપો

પૂર્વ દેશમાં – ઉત્તર હિન્દુસ્તાનમાં

ગરૂડે

ગરૂડપુરાણના ઉત્તરખંડમાં

નરકનું

યમપુરી

ઉદ્ધાર

પાપ

અણુની જેમ અણુ જેટલી જગ્યામાં

સર્વથી શ્રેષ્ઠ જણાય

સર્વના ઉપરી

જેને પામવા કઠિન છે એવા

પાળ, મર્યાદા

નિશાન, પ્રમાણ

પ્રારંભ

ઉત્પન્ન કરે

કોઈનું માને નહિ એવો આડોડ

શરમ વિનાનો

કુળને કલંકિત કરનાર

કૃતઘ્ની

ઉપકાર

ભૂલાઈ ગઈ

ભાગવત ૩/૩૦-૩૧માં

દર, કાંણું

જાળ

રાત-દિવસ

બુદ્ધિશાળી

સંડાસના ખાડાથી

માતા

પીડે

માતા

અપવિત્રતાનું

ઘર

સુખ અને શાંતિ

દુઃખ

જુદી જુદી રીતે

ખોટું તથા નકામું

અરજી

અતિ દુઃખીની

બરાબર સરખું

અતિ

જન્મ

સિંચોડામાં

સંચામાં

દુઃખી

પીડા

સ્ત્રીને ઉપર પહેરવાનું કાપડું

સરસામાન

ઉદાસ, અરુચિવાળો

લવારી, બકવાસ

લુચ્ચો

ઊભું કરે

ટીખળ કે અડપલામાં

સ્ત્રી

યુવાનીનું જોમ દેખાડતો

ઘમંડમાં

ઇશારા, ચેનચાળા

મળ ખાવા ટેવાઈ ગયેલું

વેશ્યા

પાપ માર્ગનો

નિષ્ણાત, પ્રવર્તક

કુકર્મમાં

સંતોષવા

સ્ત્રીની આસક્તિમાં

મડદાને જોઈને

ખુશ થાય

સ્ત્રીની આરાધના

ઢોર જેવો, મૂર્ખ

પાણી તથા કાદવવાળા મોટા ખાડામાં

પાડો

ખુશ થઈને પડ્યો રહે

સ્ત્રી

સ્ત્રી

છોકરાં થયાં

દોરા-ધાગા, મેલા મંત્ર

બાધા, માનતા

માટીના પાત્રમાં

તોફાન, ફરિયાદ લાવે

હઠાગ્રહ, જીદ

ગાત્ર, શરીરનાં અંગો

બુદ્ધિ નાશી ગઈ

પરવશ

અહંકાર

તૃષ્ણા

ગાંડું-ઘેલું

છોકરું

દેવો, આપવો

વાછડો

ખસી-વૃષણનો ઉચ્છેદ કરો

ક્રૂર

હિત કરનારા

બાળકો અને સ્ત્રી

મિંચાણી

આવી મળી

ભૂલ, ખામી

સંભાળ, ખબર

નાના-મોટા કામ માટેના આંટા-ફેરા

તિરસ્કારવા

પત્ની

દુર્દશા

અંતરમાં ખટકે, સાંભરે

શિથિલ, વૃદ્ધ

આળોટે

પડખું

બરાડા પાડી

ફજેત

ભાગ્યમાં લખ્યું

હાંસીપાત્ર

પરલોક ગયા

તૈયાર થઈને

આ કડીથી લઈને કડવું પૂરું થાય ત્યાં સુધી અલગ-અલગ પ્રકારના રોગ તથા તેની પીડાનું વર્ણન છે.

યમદૂતોને

૧ વાંભ = ૬ ફૂટ જેટલું માપ

લાંબી સોય

ગધેડા જેવા મોઢાવાળા

કદરૂપા

છૂપાવેલું

ભેગું કરેલું

ઠગ, કપટી

નકામા, મફતિયા

ભાગીદારી

ગાભરો, અકળાયેલો

તલવાર

ઇન્દ્રિયોની ક્રિયા

નાડીઓ

બેડી

ઉંદર

બિલાડીએ

બગલાએ

મુંઝાણો

જુદાપણું

લાકડીઓ

ક્રૂર, ઘાતકી

સગાં-સ્નેહીનું

શોક, રોકકળ

ખોટું

દુઃખ

ગયું

પતિ-પત્નીની જોડ

જુદી પડી ગઈ

સુહાગપણું

સધવા

રડારોળ

વહાલું

મરણ

છાજિયા, છાતી કૂટી

ધન, લક્ષ્મી

ખબર

નફટ, નાગો

નિંદાનો પાત્ર

સપાટાબંધ, એકદમ

યમનું દુઃખ, નરક

છે જ નહીં

આકાશના ફૂલની

માળા

સસલાના શિંગડાની

પાલખીમાં

જીવ – જે સાધન કરીને પામે તે

દોષ, વિરોધ

છૂટો પડ્યો

ચોક્કસ

એ રૂપે પેદા થવા

પૃથ્વી ઉપરના

ભગવાન સ્વામિનારાયણનાં આવાં વચનો વચનામૃત ગઢડા પ્રથમ ૩૯માં મળે છે

જન્મ રહિત

ત્રણ પ્રકારનો અહંકાર

એકમેક

જીવાત્મા

ન્યૂનતા

આકરો

પોંચા રહિત-ઠૂંઠા હાથ જેવડું

આઘાત લગાડે તેવુ અચાનક

૮૬ હજાર ૩૦૩ યોજન દૂર

યમપુરી

સમુદ્ર તથા પૃથ્વી વચ્ચેનો ભાગ

યમનો ફાંસો, ભયંકર હથિયાર

વિચાર્યા વિના, આડેધડ

દુઃખ દેનારી

સ્થળ

૯૮૮ ગાઉ = ૨૯૬૪ કિ.મી.

રોજ

સાંધા

ખોપરી પર

પરાણે

ફાંસો

પશ્ચાત્તાપ

ધારદાર, મોટા

ગરમ કરેલું

બેભાન થઈને

યમદૂત

બીજાનું પુણ્ય ઉછીનું તથા ઉધાર

રક્ષણ, માફ

બીવત, ડરત

અતિ ઝડપથી

ગભરાઈ ગયેલો

ડંફાસ, બડાઈ

નિશાન

વૃક્ષ

કર, tax

હેરાનગતિમાં, મહાદુઃખમાં

પત્નીને

જેનું અવશ્ય ફળ ભોગવવું પદે તેવા

ઉપાડવું, વેઠવું

સ્થિર થઈ ગયેલી

આકરો, દુઃખ દેનારો

તલવારની ધાર જેવા તીક્ષ્ણ પાંદડાંવાળાં વૃક્ષોનું જંગલ

ચમત્કારી હાથ ફેરવીને

ટીખળ-ટીખળમાં, હાંસી-મશ્કરીમાં પણ

ઉતાવળે

રસ્તે ચાલતો

માથું

ચલાવે

આ નામની નદી

પ્રવાહ

રેતી

માંસનો લોચો

ડોળું

થીજી જાય, અચેત

પુણ્યશાળીને

મંડપ ઉપર બાંધવાનું ચોરસ કપડું

માગે

ગુરુપત્ની

મંડળી

નાસિકાથી, નાકથી

અપવિત્ર ગંધ

માફ કરવા

સારો-સમર્થ

લોઢાનો સળિયો

હે વ્યભિચારીઓ!

કંટાળે

થાક્યા

આ લોકમાં

મન માન્યું જીવ્યો

ઘમંડમાં

લોથપોથ, દુઃખી

એક કલ્પ = બ્રહ્માનો એક દિવસ = આપણા ૮ અબજ ૬૪ કરોડ વર્ષ

ભયંકર સર્પોથી

ભયંકર હિંસક જનાવર

રાક્ષસ

અધર્મનો

અત્યાચાર

ધર્મ મર્યાદા

ધર્મ

સૂર્ય વડે

ગલોટિયાં

પરાધીનતા ન હોય તો પણ પોતાની ઇચ્છાથી

ખોટું, અનીતિ

સેવકો

ભોગવતાં

ધ્રૂજે, ડરે

ગરમાગરમ

નિષેધ કરેલ

સ્ત્રી

બુદ્ધિહીન

સ્ત્રીનું

પુરુષ જેટલું જ

ફરી વાર

સવળું, હિતકારી

ઊંધું, અહિતકારી

ચામડી, ચરબી-મેદથી

વૈરી

રાજકીય પુરુષો

ખરાબ

બિહામણો

પતિત સ્ત્રીનો સંગ કરનાર બ્રહ્મચર્ય ભ્રષ્ટ ત્યાગી

બિચારો, દીન

પોટલાં

ઊલટી થાય

ધન-સંપત્તિ સહિત

તેને

પત્ની, ગૃહિણી

એક પ્રકારનો દારુ

અતિ ગરમ લોખંડનો રસ

નિયમો પાળવાથી, આચરણ કરવાથી

અંત, તાગ

પાપમાર્ગે

શિકારી પણ ન કરે તેવા

દોરી કે દોરડાની

હે ભાઈઓ!

જળચર હિંસક પક્ષી

જળચર હિંસક પક્ષી

ડંખ, બટકા

બખોલ

ધન, સંપત્તિ

યક્ષ-કુબેરની

ભાણેજ, બહેન કે દીકરીના સંતાન

રાડો પાડે

ભવાડો, ફજેતી

છોકરાંની રમત, સામાન્ય વાત

મુર્ખ

લખચોરાશી ન ટળી

વર્ણવું

પરાણે

નિયંત્રણ માટે નાકમાં ઘાલેલી દોરી

કીચડની વચમાં

જળબિલાડી

દારૂ બનાવનાર

ફાંસી દેનાર, જલ્લાદ

અતિ અધમ, નીચ, નાસ્તિક

એના એ દુઃખના દિવસો

કષ્ટ આપે

પરમ હિતકારી પ્રભુ

બગડતું

કઈ

માટે

જુએ

પારકું

પોતાનું

સ્ત્રી

રાક્ષસની જેમ

વધારે

રાવળ કે પાળિયા

ત્રાસ

મૂરખ

નકામા, મિથ્યા

મુખ્ય મહેમાન, પહેલા જાનારા

વટલાવવાપણું

ખારીબલા

ચાર

દેહાભિમાની

શિક્ષક

હોંશિયાર માણસ

જગત સંબંધી વાતો

જાસૂસી

સ્થિર કરી

રાત

ગુમાવતા

તે બે (પ્રગટ હરિ કાં તેના મળેલા સંત)

વર્ણવી

કેફમાં

દેવોનાં

પ્રસન્ન

સર્વશ્રેષ્ઠ

ઠેકાણું

તોડે

પૂતના

દર્શન

કોઈક જ્ઞાનીપુરુષે

મર્મ

સદ્‌ગુરુ નિષ્કુળાનંદ અહીં સ્પષ્ટ કહે છે કે જ્યારે પોતે શ્રીકૃષ્ણની વાત કરે છે ત્યારે પ્રગટ પ્રમાણ એવા શ્રીજી મહારાજ જ સમજવા.

પાપકર્મનો માર્ગ

ફાયદો

સમુદ્રના તરંગોની જેમ

પહેલા તથા પછી

સ્ત્રી

હાડ (દેહ)

સૂર્ય

શાસ્ત્રાર્થ કરવાનો ઝંડો, ધ્વજ

ગપોટા, જ્ઞાનની મોટી મોટી વાતો

મોટું વાસણ

સિદ્ધ, વશ

ઊડીને

કીર્તિ વડે

નપુંસક

વહાણ

ખોટા ફાંફા

નકામા

દિશા ફરી ગયા પછી

છલોછલ

મોક્ષ

પગ

દિવ્ય આનંદ

ઉત્તમ

ટળ્યા

સિદ્ધ થયું