ભેટ; પ્રાપ્તિ
આનંદ સાગર શ્રીહરિ
રાજહુકમ; પ્રબળ પ્રભાવ
શંકર
શાસ્ત્રોને
વેદોને
સ્થાપ-પ્રતિપાદન
દુર્લભ
સુલભ
ધન-સંપત્તિ
ઘીને
ડુંગળી
પૃથ્વીપતિ-રાજાને
નાશવંત
ફોતરાને
માગે
ડાંગરની ફોતરી
ચોખા
ખોટા; વ્યર્થ
ઘણા બધા
પોતાના
સાધનાની પ્રધાનતાવાળો રસ્તો
સામાન
ઘડા જેવું વાસણ
વિઘ્નો
તેના મુખ્ય સાધન ઉપર
સંપૂર્ણપણે ભર્યા છે
તેની કિંમત જાય નહિ, તેમ કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ જાય નહિ. न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति । (ગીતા: ૬/૪૦)
તલવારનું કવર–મ્યાનની – ખરે ટાણે કાંઈ કામનું નહિ
આકડાનાં વૃક્ષ
ઉત્સાહ
સરખામણીમાં
રાત્રિ-દિવસ; ક્યારેય
ગરજ
બગડે
મુગટ સમાન સર્વોત્તમ
સાકર
સહિત
વૃક્ષોમાં
પારસમણિ
ગરુડ
પર્વતોમાં
મેરુ
જેમાં રહેલ વસ્તુ ખૂતે નહિ તેવું વાસણ
બધે જ
આકાશ
દેવોમાં
ઈન્દ્ર
કર્મ; સાધન
નાશ પામે
ઘણું જ
આ નામની ગીરની એક નદીની સોના જેવી રેતી
પૂરેપૂરા; તરત જ
વડલાના ઝાડમાં
અસંખ્ય
લાલ
સુંદર
પસ્તાવો
ઝેરી વેલ
જેને પૂજવાથી ધન મળે તેવો શંખ
ફેંકુ; જૂઠા વચન આપનાર
જામીનગીરી
ઔષધ, દવા
વૈદ્ય; ડોક્ટર
પાણી
હેરાનગતિ
ઉદ્વેગ
ખંડન, વિરોધ
વૈરાગ્ય
પ્રભુમાં સાચો પ્રેમ નથી
નુકશાન
વર્ણવી
પેન
પરવાનગી, લાઇસન્સ
મળે
મીઠું
ઉમંગ
માયા, નડતર
બારણું
મમતા રહિત
નિષ્કામ ભક્ત
હરીફાઈ
માખણ
પાણી
રૂઢિપ્રયોગ છે: કોઈ કામ અર્થે જાય પણ કામ કર્યાં વિના પાછા આવે તેને માટે
સ્ત્રી
હર્ષ પામે, ફુલાય
બંને પ્રકારનો
પૂરેપૂરો
બ્રહ્મથી પર પરબ્રહ્મમાં
પક્ષી, આકાશમાં ઉડનાર
પૃથ્વી પર રહેનાર
સુખ મળ્યું, ગમ્યું
કઈ સંપત્તિ
દ્રૌપદી
વિનાશ
દુઃખ
અગ્નિશામક એક પ્રકારના વૃક્ષના
પક્ષ રાખવો
ઊલટાનો
પાસે
ઠંડી
જાય, ટળે
વસ્ત્રથી
શરીર
હોશિયારી
યોગ્ય
દરિયાના પાણીને
ભેંસ
દૂધ દેનાર
વિયાય નહિ તેવી
ઘેટી
ચોખા, ઘઉં વગેરે અન્નના દાણા
ઘઉં, ચોખા વગેરેનાં ફોતરાં
ઊભું કરે
ચંદન
બાળે
ચંદન
સળગતા કોલસા
બાળે
શ્રેષ્ઠ વનને
કુહાડો
ઇચ્છિત પદાર્થ આપતું દૈવી વૃક્ષ
દુષ્ટ, મૂરખ
પડ
ભગવાનને
માગી
રાજી; સંતુષ્ટ
સિદ્ધ
વાંદરાઓએ
પૂલ, સેતુ
બીજા
દૂર
ઢોરની સરખામણીમાં
સમય
અનુકૂળ, પોતાનું ગમતું
અણગમતું થાય તોપણ
છોડી
રાજાની
રાજગાદીએ
વાંદરાને
છલાંગ
ખોટ
બ્રહ્મણો
પતિનો
પ્રિયતમનું
લેશપણ
પક્ષી
પશુ
ખૂબ જ
રીઝ્યા
શોક
ભરવાડનો, ગોપનો
ખામી
સ્વપ્નેય
બ્રહ્મા, ઇન્દ્ર
સમજુ
બુદ્ધિજીવી
ખરા સમયે
નક્કી
અર્જુને
મહાભારત યુદ્ધ
કુળને
અર્જુનનાં
રાજી
શંકા-કુશંકામાં
નુકશાન
ફાયદો
સ્થિર મને
અગોચર, જાણી ન શકાય તેવા
વેદમાં
(મુક્તો) હાથ જોડી રહ્યા છે
કૃતઘ્ની, મૂર્ખ
નાશ પામે
બગડવા
મનમુખીપણાને
રાજાના સેવકો
ઉદ્ધત
હરાવવા, પાછા પાડવા
પગથી માથા સુધીનું ઓઢવાનું ઓઢણ
અડબંગ, મૂરખ
પાસેથી
દૂર
અંતે
મોળિયું – સુંદર પાઘ, ફેંટો
વીંઝણો, હાથ પંખો
મોટપ
ના પાડે, રોકે
અણઘડ
વિશ્વાસ
ગાંડી સ્ત્રી
શરીર ઉપર
વસ્ત્ર
ગાંડી સ્ત્રીને
સંભાળ
છાપરાનો છેક ઉપરનો ભાગ
પુણ્ય
સેવા
કાદવ-કીચડ
દુઃખ
ધાબળી
હોંશ
પલળેલ
મનુષ્યરૂપ ભગવાન
પથ્થર
તેલમાલિશ
વસ્ત્ર
ઘરેણાં, અલંકાર
હાથ કે આંખની
ચષ્ટા, ઇશારો
કાર્ય, સેવા
મરડીને
અક્કડ, વળે નહિ એવો
લાકડું
મુશ્કેલ
મીસ્ત્રી
પોતાનો ઠરાવ-આંટી
ખાસડું
કૃપા
ગાંડપણ, અવળાઈ
તપાસી
વહાણ
કરોડ માણસ
જળ
સવળું
અવળી રીતમાં
ઓળખતા
રીતે
સરખા
તુલના ન થાય એવું
ભલે
બદલામાં
ઉપાય
આધાર, આશ્રયદાતા
નિર્ભય
અનાથના નાથ
સર્વથી પર, શ્રેષ્ઠ
ઉપર
પૂરું થયું
મળી
બહુ મોટો ફાયદો
ખામી
અછત, તંગી
માપ
બીજો
કરવાનું ન કરવું ને ન કરવાનું કરવું તેને
લોખંડ
નાખે
ચીવટ, સાવધાની
ગરમ હોય ત્યાં જ કામ કરી લેવાની
વીજળીના ચમકારે
દોડી
સૂર્ય કિરણને કારણે દેખાય ખરું પણ હોય નહિ તેવું ઝાંઝવાનું જળ
મૂડી, આબરૂ
સાચી, પ્રગટ
કામમાં
કરોડો (રૂપિયા)
આગ્રહો, વેગો
દલીલબાજીનું, શાસ્ત્રાર્થનું
થોડી બુદ્ધિવાળા
પકડેલ
કડકાઈ, આકરપ
જોઈ જોઈ
સ્થિર
હાલતા-ચાલતા
ક્રોધ યુક્ત
જેને કોઈ શત્રુ જ નથી તે
અમાપ
તનના, મનના તથા બહારથી આવતા
અંતર્યામીરૂપે
ભૂલમાંયે, કદાચ
દગા-કપટથી
વાણીથી
યોગ્ય છે
કડવા, આકરા
વિવેકથી, ભાવથી
વિરોધ
પોતાના મન માન્યા સિદ્ધાંત
આગ્રહ
પોતાનું-પારકું
સાવધાની
વખાણે
પાસે
સ્વતંત્ર, છૂટા
હરે-ફરે, આનંદ કરે
હાથથી
જીભનું
સ્વાદ
શબ્દ-સંગીતનું
કાને
ચામડીથી
નાકથી
દિલમાં
ઉદાસ
અગોચર, દુર્લભ
રાજી કરવા અતિ મુશ્કેલ
કર્યા
ખૂબ
રાજી થઈને
પોતાની
માલ, લાભ
વૈરાગી
સંસાર-સાગરમાં
જાણજો
લેશ
દુઃખ ભરેલા
ખોટી
સ્ટીમર, જહાજ
સાગર
નિષ્ફળ પ્રયત્નો
કરવી
વરસાદ
પર્વત
માછલું
કાદવમાં
દેડકો
કાચબો
સર્વ શ્રૈષ્ઠ એવા શ્રીહરિને, પરાભક્તિને
વૈરાગ્ય
જયદેવે
મયુરધ્વજ રાજાએ
રાજા હરિશ્ચંદ્ર
નીચ જાતિ
પ્રહ્લાદ
દધીચિ ઋષિએ
પોતાનાં હાડકાં
શિબિ
માંસ
કુશિકે
શંકર તથા મીરાબાઈએ
ઝેર
ભરતજી, ભરથરી, ગોપીચંદ અને ચિત્રકેતુ, વગેરેએ
ઉપમન્યુ
પોતાના શરીરની ચામડી
માણસને મૃત્યુ દંડ આપવા માટે ઊભો કરવામાં આવેલ અણીદાર સળિયો
ધ્રુવ વગેરેએ
મોક્ષરૂપી કાર્ય
ડાહ્યા
પશ્ચાતાપ
મોક્ષ માટે ઉપયોગી યોગ
ઢોર જેવું જીવવામાં
યુક્તિ-પ્રયુક્તિ
લાભ, માલ
કમાણો, ફાવ્યો
સંડાસની
વેડફી
પાયમાલી
ધાબળી
બાળકના ઝાડા-પેશાબને રોકવા તથા સાફ કરવાનું કપડું
રાખ
ઇચ્છિત વસ્તુ આપનાર ગાય
કૂતરીઓ
થોર
આંબાને
ઘડો
ખોટામાં
દેહ
બગાડવો
મનુષ્ય દેહથી
યોગ્ય
વરખ, ગિલેટ
આડંબર, બાહ્ય દેખાવ
કંઠી, માળા
જોયું
જણાતું
છેતરપિંડી
યુક્તિ
ગમે
સુખ-શાંતિ પામવા
નીકળી
ઝેર જેવું
આસક્ત થાય
બધું જ, સર્વસ્વ
સ્તુતિ, પ્રાર્થના
મેળવ્યું, પ્રાપ્ત કર્યું
લાભ, સંતોષ
જેમાં કાંઈ પાકે નહિ તેવી ખારાવાળી જમીન, કુપાત્ર
જ્યારે
એકાંતિક
ઘાસ કાપવાનું કામ કરતો મજૂર
ઘેબર જેવાં શ્રેષ્ઠ ભોજન
સંત કે ભગતના વેશની ઓથે, બહાને
સાચા ભક્તના વહેમમાં
પ્રયત્ને
રુકાવટ, મનાઈ
કમાણી કરે
બ્રહ્માંડ
સંસૃતિનો
સંતાપ
પુણ્ય પૂરુ થયે
જન્મ-મરણનો ભય હરનારી
કંટાળેલા
દૂર
નાશકર
બજાર, દ્વાર
દેનારા
હરનારા
કાગડો
સ્ત્રી
સમાન
પીવે
આ નામના નક્ષત્રમાં થતો વરસાદ
અમૃત સમાન
અતૂટ
આંખ
સુલભ, સરળ
ઉપર, શ્રેષ્ઠતમ
સર્વશ્રેષ્ઠ
રાજનો ધનભંડાર
પિતા
એક પ્રકારનું પક્ષી
કદરૂપતા
સુખધામ, ભગવાન
દરજી
ખરા સમયે
અમાપ
દ્રૌપદીએ
પાંદડું
સાડીનો ટૂકડો
હિંમત
શ્રેષ્ઠત્તમ
અંધારું
તારા
રાત્રી
અહંકારનું
દંડ દેવો, નિયમમાં રાખવા
ખપવાળા
મોટો ગાંસડો
નુકશાન થયું
ચોબો/છબો – બ્રાહ્મણની એક જાત
દશો/વિશો – વાણિયાની એક જાત
બિલકુલ, મૂળમાંથી
ઉદ્ધત, મનમુખી
જાવા નામનો સમૃદ્ધ ટાપુ (જ્યાં લોકા કમાવા જતા)
કિંમતી મોતી
ઝબોળી કે ડુબાડી
ગંગા
પાપ
ઉપાડી
પરોવી
ફજેત કરીને, બીજા ટીકા કરે તેવું
કટાણાનો વરસાદ
લગ્ન પ્રસંગે
વહેંચી
ઉજવણી નિમિત્તે
મરણ પછીના શ્રાદ્ધમાં આપનાવી સામગ્રી-સરવળી
વિષ્ટા ખાનારું એક જીવડું
પ્રારંભ
હોંશે હોંશે તૈયાર થયો
પાંદડાં
કરશે
આગ્રહ
તન્મય
કલ્પ = બ્રહ્માનો એક દિવસ
ઝેર
કાદવ
શરીરે
ફૂલની માળા, હાર
સ્મશાન
સંગીતની તાન
માર
મહેર, કૃપા
અત્યાર સુધી કહ્યા તેવા
ભગવાન
રક્ષા
રાક્ષસથી
રક્ષા
મુશ્કેલી
૧ જામ = ૩ કલાક
અણગમતા, સાચી લગની વિના
શોભે
મશગુલ
અનેક પ્રકારે
તુલ્ય
વ્યાસજી, નારદજી, વગેરેએ
નક્કી કરી
તરી ગયા
મુશ્કલીઓ
અજાણી
ભેટ, દાન
સંસાર સાગરને
વહાણ
વહાણ
સંસારરૂપી સાગરને
ભક્તિરૂપી નાવથી
હોડી
ભિખારી
રાજા
સાચું
ભાગ્યમાં
ગમે
સોનાનો
શિખર, ટોચ
બે
શ્રેષ્ઠ દિવસ - હરિજયંતી
જાણીએ
૫૦૮
કડીઓ
નિર્ભય કરનાર