કીર્તન મુક્તાવલી
2-1267: મહંતજીની મૂરતિ મારા મનને ભાવે રે
મહંતજીની મૂરતિ મારા મનને ભાવે રે
સાધુ બ્રહ્મવત્સલદાસ
મહંતજીની મૂરતિ મારા મનને ભાવે રે,
મનને ભાવે રે, મૂરતિ સપને આવે રે;
મહંતજીની મૂરતિ મારા મનને ભાવે રે... ꠶ટેક
ભાલ વિશાળ ભ્રમર છે સુંદર, આંખો પ્યારી રે;
મહિમાગંગ રેલતી વાણી, જાદુગારી રે,
મનને ભાવે રે... ꠶૧
કર્ણો કોમળ નાસા નમણી, ચિબુક સારી રે;
ગૌર મુખે તિલપંક્તિ જોઈ, જાઉ વારી રે,
મનને ભાવે રે... ꠶૨
અધર અનૂપ દંત મનોહર, જન સુખકારી રે;
અંગ અંગ ગુરુ મહંતજીનું, મોક્ષકારી રે,
મનને ભાવે રે... ꠶૩
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
12. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.