કીર્તન મુક્તાવલી

2-1343: મહંત સ્વામીના દર્શન કરતાં

મહંત સ્વામીના દર્શન કરતાં

સાધુ વિવેકશીલદાસ

મહંત સ્વામીના દર્શન કરતાં, હૈયાં સૌ હરખાતાં,

અક્ષરગુરુના રોમરોમમાં, પુરુષોત્તમ પરખાતા... ૧

 

હસ્થ જોડતા, નયન દોડતાં, શોધી શોધી સૌને નિરખતા,

દિવ્ય દૃષ્ટિથી સૌને મળતા, દયાનિધિ સુખદાતા... ૨

 

વદન વિકસતું, નયનો હસતાં, અધર ઊઘડતા, જ્ઞાન રેલતા,

નેહ નીતરતી વાણી વહેતી, અંતરપટ ધોવાતાં... ૩

 

હળવે હળવે ડગલાં માંડે, સ્થિર ધીર ને ધીમી ચાલે,

ગુણાતીતનાં પગલે પગલે, માયાદળ પછડાતાં... ૪

 

ચિત્ર દોરતાં, લખતાં જમતાં, ભક્ત સભામાં સ્મૃતિ દેતા,

પ્રગટ હરિને યાદ કરે, એ ભવસાગર તરી જાતા... ૫

Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.

Kirtans
આ દેહ કર્યો કુરબાન પ્રમુખજી આંખડી કામણગારી અલબેલા તારી આજ કળિયુગમાં સાચા સાધુને પામ્યો આજ તો અટારી મેં બિરાજે આજ મહા થાલ જીમો શ્રીજી મહારાજ આજ મારે દિવાળી રે દિવાળી આયો રે આયો રે મંગલ અવસર આજ આવ્યો શ્રાવણ માસ અનૂપ ઉત્તરાયણની પુણ્ય પર્વની અવસર રુડો આજે એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો એવા પ્રમુખસ્વામી મહારાજ મુજને વાલા રે એવા મૂર્તિના જાદુ મેં જોયા એવા સંત હરિને પ્યારા રે એસે સંતસો હોરી ખેલીયે ખેલીયેરિ ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી ઓલી ઋતુઓમાં હેમંત જાણે ઓસરતી સંધ્યાના જોયા મેં રંગ કહત હરિ સંત કહાવત સોય કેમ રે તોલાય... કેમ રે તોલાય કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય ક્યારેક શ્રીમહારાજ મનોહર ઘડી ના વિસારું તને પલ પલ સંભારું છો જી અમારું જીવન પ્રમુખસ્વામી જમોને મારા નાથજી સારું સારું રે જય બોલો જય બોલો મંદિરની જળમાં ઊભા રહી અવિનાશ જીવો વર્ષ હજારો હજાર મહંત સ્વામીજી જેણે જાત ઘસી સદાય વિચરી જેણે જાત ઘસી સદાય વિચરી (મંગલાચરણ) તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી સ્તુતિ તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા દિવ્યં દિવ્યં દિવ્યં મહંતજીનું સઘળું દિવ્યમ્ દિવ્યભાવ દિવ્યભાવનો સાગર છલકાયો જાય દીપ ઉત્સવી આઈ અનુપમ દીપ ઉત્સવી જાની મનોહર નજરમાં તમારી નજર લઈ ફરું છું નારાયણસ્વરૂપ નિહાળી મારા દિલમાં દિવાળી નેડલો લાગ્યો રે નારાયણસ્વરૂપ સાથે નેણલાં ઠરે ને હૈડે ટાઢક વળે નૌતમ આજ દિવારી શ્યામ સંગ પ્રણમું પ્રમુખસ્વામી પ્યારા પ્રમુખજીના બાગનું હું ફૂલ છું પ્રમુખસ્વામી તમારી આવે યાદ પ્રમુખસ્વામી મહારાજ તમોને વંદન વારંવાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય પ્રમુખસ્વામી હરદમ અમને પ્રમુખસ્વામીજી ઋણ તમારાં અમ પર પ્રમુખસ્વામીના પાવનકારી ગુણલા અપરંપાર પ્રમુખસ્વામીની આ સમજણ છે પ્રમુખસ્વામીનું હેત અપાર બડભાગી રે પામે સંતનો સંગ ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ મને શીખવો તવ આતમ સંગીત મરમાળા મહંત સ્વામીમાં મહંત સ્વામી તમે અમ પ્રાણ મહંત સ્વામીના દર્શન કરતાં મહંતજીની મૂરતિ મારા મનને ભાવે રે મહિમા જેનો વેદ વખાણે મારા સ્વામીએ આજ મને રંગમાં રસબસ કીધો મુખડાની મોહની લાગી મોહન તારા મુજ સંગાથે હરેક પલ મુને મહંત સ્વામી મન ભાવિયા મુને મહંતસ્વામીની લગની લાગી મેં તો આજે મહંત સ્વામી નિરખ્યા છે મેં તો દિલડાના રંગોને ગીતે ઢોળ્યા મેરો મન મોહન બિના રહી ન સકત મૈં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ રહી તો જુઓ તમે રહી તો જુઓ રાજી રહો ને સ્વામી જીવન હું આપની રે ચાલી હું પ્રમુખ સ્વામી સંગે લાખ લાખ વંદન સ્વામી મહંતને લાગી રે લગન મને સ્વામી તારા નામની વળી વખાણું જળની ક્રીડા વા’લા લાગે રે પ્રમુખસ્વામી આજ સૌને વા’લી લાગે તમારી વાણી પ્રમુખજી વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા વ્હાલા મહંત સ્વામી મહારાજ શરણે આવ્યો તમારે હું આજ શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે શ્રીજી મહારાજે કહ્યા એવા પ્રમુખ સ્વામી સંત મળ્યા છે સોહાગી મહંતરૂપે સંત મહંત સ્વામી મહારાજ સૌને વ્હાલા લાગે સદા કરવો રે હરિજનનો સંગ સદ્‍ગુરુએ સાનમાં સમજાવિયું રે લોલ સહજાનંદ રસભીની ચદરિયા સાચા સાધુ રે સુંદર ગુણધામ સુખદાયક રે સાચા સંતનો સંગ સુન નાથ અરજ અબ મેરી સોનાના મહેલ અમે માંગ્યા સોનાનાં ફૂલડે વધાવો રે વાલમને હે પ્રમુખ સ્વામી આપને નિશદિન અમે સંભારીએ હે પ્રમુખસ્વામી રહે હૃદયમાં અખંડ સ્મૃતિ આપની હોજી સાંવરે મોરે પ્રાનસેં પ્યારે
loading