કીર્તન મુક્તાવલી
2-1347: વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
સાધુ બ્રહ્મવત્સલદાસ
વિચર્યા અપરંપાર, અમોને કરવા સુખિયા અપાર,
પ્રમુખજી નહીં ભૂલીએ ઉપકાર,
તમારા નહીં ભૂલીએ ઉપકાર, વિચર્યા. ધ્રુવ
ઘૂમ્યા અહોનિશ ગામે ગામે, જોયું ન ઋતુઓ સુવિધા સામે,
હરિ રીઝવવા અમ દુઃખ હરવા,
લઈ મન દૃઢ નિરધાર. પ્રમુખજી. ૧
રાજીપે નિજ તન-મન તોડી, રોગો સામે જંગ જ છેડી,
પૂર્યા સૌના સર્વે મનોરથ,
વેઠી કષ્ટ અપાર. પ્રમુખજી. ૨
ધર્મ-ભક્તિનું અમૃત સીંચી, પ્રગટાવ્યા અમ હૃદિયે શ્રીજી,
અક્ષરસુખ દેનાર, તમોને
વંદન વારમવાર. પ્રમુખજી. ૩
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. મુને મહંતસ્વામીની લગની લાગી
9. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. એવા મૂર્તિના જાદુ મેં જોયા
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.