કીર્તન મુક્તાવલી
2-1279: નૌતમ આજ દિવારી શ્યામ સંગ
નૌતમ આજ દિવારી શ્યામ સંગ
સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
નૌતમ આજ દિવારી, શ્યામ સંગ નૌતમ આજ દિવારી. ટેક
રસીક છેલ ઘનશ્યામ લાડિલો,
મંદિર આયે બિહારી. શ્યામ ૧
તન મન ધન દિનો નટવરકું,
લોક લાજ સબ ટારી. શ્યામ ૨
શ્યામ સુંદર મોંય અંકભર ભેટે,
કર ડારી મતવારી. શ્યામ ૩
હાસવિનોદ હર્યો મન મેરો,
રસિકરાય સુખકારી. શ્યામ ૪
અબ મેરે ઉમેં નટવરકી,
ચડ ગઈ અટલ ખુમારી. શ્યામ ૫
હિયકો હાર કરી રાખુંગી ઉર પર,
ગુણસાગર અવતારી. શ્યામ ૬
મુક્તાનંદ કે નાથસો મેરે,
ભઈ હે પ્રીત અતિ ભારી. શ્યામ ૭
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. મુને મહંતસ્વામીની લગની લાગી
9. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. એવા મૂર્તિના જાદુ મેં જોયા
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.