વર્ણવું
વિચાર્યું
અષ્ટાંગયોગ
આ નામનું એક પક્ષી પણ ગાયા કરે છે
વિના
કહે
પંડિતને
કમળ જેવા નેત્રવાળા પ્રભુની
વાણી
શરીર
લટકામાં
સહિત
સરોવર
ઝરણું
પર્વત
સ્થિર
ચાતક પક્ષી
સ્વાતિ નક્ષત્રનાં વરસાદી પાણીનો
સાન-ભાન
સુખમય
હેત કે હર્ષ વધારનાર
ધામ
કામિની અર્થાત્ ગોપીઓ
ગોપીઓ
ભેદ
દેહનું દુઃખ
આત્મા
સ્વતંત્ર હુંપણું
મજીઠના રંગની જેમ ઊતરે નહિ તેવી
બહાનું
બજાર, કેડી
જતા રહ્યા હોય એવી
નિમગ્ન
વાણીમાં
પતંગિયાને
અગ્નિમાં
બાળી
જણાય છે
રસબસ, તરબોળ
દૂધ
દૂધ
પહેરેલા વસ્ત્રને બાંધવાની દોરી, કસ
ઊભરાવા
રહે
ભાન
એકતાર વૃત્તિ
સ્નેહમય, પ્રેમતરબોળ
નવધા ભક્તિ - નવ પ્રકારની ભક્તિ
દર્શન માટે
નિમિત્ત, બહાનું
દુઃખ સભર
સુખદાયી
બળદેવના ભાઈ શ્રીકૃષ્ણને
દાઝ્યું
પ્રાણ, જીવવું
બીજાએ રોકી રાખેલી
પકડીને
ઘરમાં
પકડીને
શોક કરે
ઘરમાં જ
પહોંચ્યા
અવર્ણનીય, દિવ્ય
છેવટે
પતન, મરણ
પીડા
દહીંની મોટી માટલીઓ
વિરહ
ક્ષોભ, ખેદ
છોડી, અદૃશ્ય થઈને
માર્ગે
ચાલીને
ત્યાગ
ગૃહસ્થ
કરતાં
ભ્રમણ, યાત્રા
બંધાણી
આનંદમાં
રાણીપ - રાજીખુશીથી
મશગૂલ
તલ્લીન
વીતે
બનશે
દગો
વૃંદાવનવાસી ભક્તોનું
ઓળખાણ
બળરામ
જણાવતા
ગતિ, દશા
ધાર
અધીરી થઈને
ખોઈ બેસતાં, જાતાં
દિલગીર, ગરીબડા
ઉપાય, મનોરથ
પ્રારબ્ધ
ચાલી ગઈ
છોડાવી
વિયોગ
દે છે
છોકરાઓએ
રમવા માટે બનાવેલાં ધૂળનાં ઘર
ઊપજ્યો
અણસમજુ છોકરાની
જાણે
ખૂંચે
ભગવાનથી દૂર રહેવામાં
નાગ
તૈયાર થયા
ઉમંગ
કોની સંગાથે
મનગમતો લાભ-લ્હાવો
પસાર કરતાં
ભાડે, કંસની મજૂરીએ
દાઝેલો, કઠોર
દોડીને
આબરૂ
સુખેથી, તત્કાળ
બુદ્ધિ
ટળી
તેને ન્યોછાવર થઈ જાઉં
ચલાવરાવ્યો
નક્કી
વ્યભિચારિણી
અવાજ, ઘોંઘાટ
રહસ્ય સમજ્યા વિના
જાણે છે
ટાળ્યું
જાહેર
ફાયદો
વચન
મટકું ન મારે
ધૂળ, ડમરી
ધૂળ, ડમરી
આત્મા
લાડકાના પૂતળાની
રોગે
લગની, સ્નેહ
બળે, દાઝે
સૂર્યથી
અમૃતથી
દાઝ્યો
ગંગા નદીમાં
તલસી, વ્યાકુળ થઈને
વસ્ત્ર
સમજણ
ખોટું
સંપત્તિ, મરણમૂડી
સંસારસુખની
લગની
પ્રિયતમ
પરોવાયું
ભાવરૂપી ભાલાથી
મશ્કરી, ટીખળ
પ્રેમના બંધનમાં
ઘરે
રોઈને
ખૂંચે, ખટકે
મોડું થઈ ગયું એમ સમજી
ધૂમાડો પણ કૃષ્ણ જેવો કાળો જોઈને
ખાવા દોડતાં હોય તેવા ભયંકર દેખાય છે
બંધાય, પકડાઈ જાય
પિયુના સંબંધવાળા નિશાન, વસ્તુપદાર્થ
ધણી, કૃષ્ણ
નીકળતાં, ખોવાતાં
હારી ગયા પછી
બ્રહ્મચર્ય
લાજ, પ્રતિજ્ઞા
કેળ
પોતાને
પોતાનો
બાળબુદ્ધિવાળા, અજ્ઞાની
અવળી મતિ
શ્રીકૃષ્ણ સાથે
ચોર
સંસારસાગરમાં
ના પાડતી, ખીજવતી
દહીં
વાછડાં
વાટકી
ફોસલાવતી
ખોટા
માપ
વાણીથી
છોડ્યું
સિદ્ધ થયું
વ્યભિચારી
અણસમજુ
છે
આજ્ઞા મુજબ કાર્ય કરે
ઢગલો, સાગર
સમુદ્ર
પ્રીત
પથ્થર
વિયોગ
અંતે
સાડલાના છેડા છૂટા રાખનારી
શિષ્ટાચાર રહિત, મૂઢ
નફટ, નિષ્ઠુર
સારા ગુણ વિનાના
પડ, મોકો
સંભાળ ન લીધી
વાયદાએ, ટાણે
શરીર
નાશ
આત્મા-પરમાત્માનું
બહુ પ્રકારે
દેહધારી, એક દેશસ્થ
સર્વત્ર રહેનાર
વિશ્વાસ
વિદાય
ઘોડા જોડેલ
ઋણી, આભારી
તોફાની
ફરિયાદો
તોફાન, બાળ ચપળતા
નમસ્કાર માટે ભેગા કરેલા બંને હાથનો સંપુટ
કૃપા, આશીર્વાદનું
સૂર્ય
રાત્રી
સ્ત્રીઓ
દોડી
ઉત્સાહથી
રાત્રિ-દિવસ
વ્રજની ગોપીઓ
વ્રજવાસી તમ સહુને
અંતરનો અભિપ્રાય
પર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પણ પર
સંકલ્પ્યાદિક
ધ્યાન કરવા યોગ્ય ભગવાન
ધ્યાન ધરનાર જીવ
ધ્યેય અને ધ્યાતા વચ્ચેનો ભેદ, ભ્રમ. અર્થાત્ અમને મૂકીને દૂર જતા રહ્યા છે તેવો રોષ
જુદા નહિ હોવા છતાં
યોગસાધના
વગર વિચાર્યું
સ્ત્રીઓને
પતિ જીવતો હોય છતાં
રાખ, ભસ્મ
સંસાર સુખ
બલાડી, બિલાડી
ચંચળ
બીજાને ઉપદેશ દેતાં
રાજવી ઠાઠમાઠવાળા, સંસારી
ઝેરનો કટોરો, વાસણ
ભગવાં, કેસરિયાં વસ્ત્ર
ગધેડે
હાથી
શરીરની
પતંગિયું
અગ્નિએ
સંગીતની આસક્તિએ
પોલું હાડકું
હોંશિયાર, કાબેલ માણસથી
જર્જરિત, બળેલી
પૂતના
ચાણૂર તથા મુષ્ટિક
કંસને
ફાયદો
ભમરો
સળગી રહેલા
પ્રજા
વેશ્યા
સરોવરને
હંસ
શિક્ષક, પંડિતને
બળે
રવાડી રવાડીને
દરેક ઠેકાણે, સ્થળે
પ્રલયકાળ
વ્રજવાસીઓનો સમૂહ
વાછડાં અને બાળકોનાં રૂપ શ્રીકૃષ્ણે લીધાં
માટીનાં માટલાં
વેણું, વાંસળી
અદૃશ્ય થયા
ખબર, જાણ
અંતરમાં
શરીરભૂત, આત્મા જેવા વહાલા
રીત, લીલા
અમૃત જેવી
ધરાણો, છલકાઈ ગયો
માટીનો ઘડા જેવા વાસણો
કુલેર
ઘૂંટણ સુધીનું નાનું ધોતિયું, પોતડી
આળોટજો
પાગલ જેવી હાલત
ઉપદેશ, શિખામણ
સારું છોડી નબળું ગ્રહણ કરવાના સ્વભાવવાળા ચિત્તમાં
ઉપર ઉપરની
સ્પર્ધા, વાદ
માછલું
દેડકો
કાચબો
પરિસ્થિતિ
સારા સમાચાર, ભેટ
પ્રીતિ
મતિ, નિષ્ઠા
અગ્નિએ
ચાર પ્રકારની મુક્તિની
નક્કરતાવાળી
રૂપ, મૂર્તિ
પાછળ
બંધાયેલો
પ્રતિજ્ઞા, કોલ
શિર સાટાની
એકમેક
જપતપાદિને ધારણ કરવાથી
નિષ્કામ ભક્ત
ગમે
ગુપ્ત, ખાનગી
પ્રેમમય
વખાણે
ભક્તિરૂપ કાર્યને
ત્યાગી, બ્રહ્મચારી
કસર, નડતર
સમજાવીને ટળાવશે
આસક્ત થઈને
શ્રુતિ એટલે વેદ અને ઉપનિષદો
વિરમે, ટળે
સ્વયં શ્રીહરિએ
બે વાર પાંચ ઓછા અર્થાત્ ૪૯૦
આ ગ્રંથના રચયિતા, વક્તા અને શ્રોતા સર્વકર્તા શ્રીહરિ જ છે, એવો ભાવ રાખીને
આડંબરનો, દંભનો
યતિ, સન્યાસીઓ
બ્રહ્મચર્યને
મૌન