કીર્તન મુક્તાવલી
1-376: જમુના કે તીર ઠાડો
જમુના કે તીર ઠાડો
સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
પદ - ૧
જમુના કે તીર ઠાડો, જમુના કે તીર;
બાંકો બલવીર ઠાડો, જમુના કે તીર ઠાડો... ꠶ટેક
હો નૈનાં બૈનાં બાંકે બાંકે બાંકી પાઘ શિર;
ચંદનકી ખોર કીને સાંવરે શરીર... ઠાડો꠶ ૧
હો બાંકી ભૌંહે સોહે ચિત્ત મોહે નાસા કીર;
દેખત ચકિત રતિપતિ હતધીર... ઠાડો꠶ ૨
હો બાંકે લાલ બાંકે ગ્વાલ લિયે સંગ ભીર;
બાંસુરી બજાવે બાંકી ફિર ફિર ફિર... ઠાડો꠶ ૩
હો ભરવા ગઈથી હું જમુનાકો નીર;
પ્રેમાનંદ નાથ દેખી ગઈ પીર... ઠાડો꠶ ૪
Popular Views
3. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
4. મુને મહંતસ્વામીની લગની લાગી
5. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
6. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
7. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
10. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
11. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
12. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.