Image

અર્પણ...

 

પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનાં

વચનોનું મૂર્તિમાન સ્વરૂપ,

જેમનાં દર્શનમાત્રે શ્રીહરિની પારલૌકિક મૂર્તિની

દિવ્ય અનુભૂતિ સહેજે થાય છે એવા, શ્રીહરિને અંગોઅંગ ધારણ કરનાર,

મારા મોક્ષના દાતા, પ્રેરણામૂર્તિ ગુરુહરિ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજનાં કરકમળમાં

સાષ્ટાંગ પ્રણામ સાથે ...

સંપાદક