કીર્તન મુક્તાવલી
2-1286: મુખડાની મોહની લાગી મોહન તારા
મુખડાની મોહની લાગી મોહન તારા
સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
પદ ૩
મુખડાની મોહની લાગી, મોહન તારા મુખડાની મોહની લાગી. ટેક.
મુખ જોઈ માવ હું થઈ મતવાળી, તનસુખ લાલચ ત્યાગી. મોહન ૧
આજ સપરમો દિન સુખકારી, મળ્યા તમે શ્યામ સુહાગી. મોહન ૨
મુક્તાનંદ કહે મુખડું તમારું, જોઈને હું અતિ અનુરાગી. મોહન ૩
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. મુને મહંતસ્વામીની લગની લાગી
8. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
9. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. એવા મૂર્તિના જાદુ મેં જોયા
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.