કીર્તન મુક્તાવલી
2-1352: નજરમાં તમારી નજર લઈ ફરું છું
નજરમાં તમારી નજર લઈ ફરું છું
મુકેશ થાનકી
નજરમાં તમારી નજર લઈ ફરું છું,
હૃદયમાં તમારી અસર લઈ ફરું છું. નજરમાં. ધ્રુવ
તમે મળ્યા પ્રમુખજી, હવે હું શું બોલું?!
હોઠ પર તમારી ખબર લઈ ફરું છું. નજરમાં. ૧
કૃપાથી તમારી મુલાકાત થઈ ગઈ,
હવે હર પળ અવસર લઈ ફરું છું. નજરમાં. ૨
યાદ જો તમારી, યાદથી વધે તો,
ચહેરા પર આંસુની સફર લઈ ફરું છું. નજરમાં. ૩
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.