કીર્તન મુક્તાવલી
2-1353: સોનાનાં ફૂલડે વધાવો રે વાલમને
સોનાનાં ફૂલડે વધાવો રે વાલમને
સાધુ અક્ષરજીવનદાસ
સોનાનાં ફૂલડે વધાવો રે વાલમને, અવસર આવ્યો રૂડો આંગણે
લાખેણાં મોતીડે વધાવો પ્રમુખસ્વામીને, અવસર આવ્યો રૂડો આંગણે... ધ્રુવ૦
ધન્ય છે ધરતી ચાણસદ ગામની, પ્રગટ્યા જ્યાં શ્રીપ્રમુખરાજ,
અક્ષરપુરુષોત્તમના ડંકા વગાડ્યા, ગુરુહરિએ ત્રિભુવનમાં આજ;
ગુંજે સ્વામિનારાયણ નામ, રેલ્યો આનંદ આઠો જામ રે. અવસર આવ્યો. ૧
સહજાનંદી સાધુતાથી સોહે જગમાં ગુણિયલ સંત,
જીવન જીવ્યા પરને કાજે, સૌને અર્પ્યા શ્રીભગવંત;
એ તો વિચર્યા હતા ગામો ગામ, સુખ દીધું હરિનું ઠામોઠામ;
ઋણી છીએ સૌ ભક્તો તમામ રે. અવસર આવ્યો. ૨
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. મુને મહંતસ્વામીની લગની લાગી
8. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
9. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. એવા મૂર્તિના જાદુ મેં જોયા
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.