પાદટીપો

diamond

કડવું ૧

[1]

સામગ્રી

[2]

ઇન્દ્ર

[3]

બ્રહ્મા

[4]

શંકર

[5]

કૌસ્તુભમણિ જેવા અતિ કિંમતી રત્નના આકારમાં

[6]

તારાઓ

[7]

આકાશમાં

[8]

સૂર્ય

[9]

માથું-દિશા જ્ઞાન ફરી ગયા પછી; ઊંધી દિશામાં

કડવું ૨

[1]

ઇચ્છિત ફળ પામવા તીર્થમાં કરવતે વહેરાઈને (કપાઈને) મરણ પામવાથી

[2]

દેવની પ્રસન્નતા માટે પોતાના હાથે પોતાનું કે સંબંધીનું માથું કાપી દેવને ચડાવવાથી

[3]

મૃત્યુ સુધી હિમાલયના ઠંદા પ્રદેશમાં રહેવાથી

[4]

મીઠા વગરનું ખાવાનું વ્રત

[5]

પાણી અથવા દૂધ

[6]

ઉઘાડા પગે

[7]

ઉનાળામાં પોતાની ચારયે બાજુ અગ્નિ સળગાવી અને ઉપર સૂર્ય એમ પાંચ અગ્નિ વચ્ચે કરાતું તપ

કડવું ૩

[1]

સમૃદ્ધિ, ધનદોલત

[2]

સ્વર્ગલોક

[3]

ચાર પ્રકારની મુક્તિ

[4]

સાહસભરી બાબતનો લક્ષ્ય બાંધ્યો છે

[5]

કષ્ટ આપે

[6]

દિવસ-રાત

[7]

મોચીએ

[8]

શરીર

[9]

દિશા ભ્રમ થયો

[10]

દેવ

[11]

દિવ્ય સંપત્તિ, પદવી

કડવું ૪

[1]

હોંશ

[2]

ઇન્દ્રનાં

[3]

અફીણ, કેફી દ્રવ્ય

[4]

પાયમાલપણું, ચક્કર આવવાપણું

[5]

જ્ઞાનભાવ ન રહ્યું

[6]

જંગલ જેવું બને ત્યારે

[7]

સમુદ્રમાં

[8]

મૂકતાં

[9]

અનંતવાર દુઃખી થયા છીએ

કડવું ૫ / પદ ૧

[1]

બીજા

[2]

જેના ફળ ખાવા જેવા નથી તે ઉંબરાનું ઝાડ

[3]

ડખો, મોત

[4]

વૈરાગ્ય

[5]

ક્ષોભ, દુઃખ

[6]

સંપૂર્ણ, તળિયાઝાટક

[7]

આકાશના પુષ્પ

[8]

વૈરાગ્યરૂપી ખજાનો

[9]

તૂંબડું

[10]

જળમાં

કડવું ૬

[1]

સત્યલોકમાં

[2]

બ્રહ્માએ

[3]

શંકર

[4]

નજરે

[5]

જીદ; આગ્રહ

[6]

વિના

[7]

ઇન્દ્ર

[8]

હાડકાં

[9]

દેવો

[10]

ભાર-તનાવમાં

[11]

ચંદ્રમાં

[12]

જંગલમાં

[13]

પછડાટ; વિઘ્ન

[14]

પ્રિયવ્રત રાજાનો મોટો પુત્ર

[15]

શમે

કડવું ૭

[1]

રાજાની

[2]

યુક્તિ-દગાબાજીમાં

[3]

ન ગમે

[4]

સુખનો ખજાનો

કડવું ૮

[1]

વૈરાગી

[2]

લોઢાની કડાઈમાં

[3]

બુદ્ધિથી કામ કરવાની યોજના

[4]

બગાડ

[5]

ઝેરનું

કડવું ૯ / પદ ૨

[1]

ટેક

[2]

માયાની આશા રહિત – નિષ્કામ ભક્ત

[3]

રસ્તામાંથી

[4]

ટાઢ

[5]

ગરમી

[6]

ઘાસની સાદડી

[7]

ગારો, ધૂળ

[8]

છાણ

કડવું ૧૦

[1]

એક સરખી રીત-ભાતે

[2]

દેહ

[3]

વિચરે

[4]

આખી દુનિયા

[5]

ઊંટની વિષ્ટા

કડવું ૧૧

[1]

બુદ્ધિ હોવા છતાં

[2]

આંખ્ય

[3]

ફેલાઈ

[4]

અસુર

[5]

સર્પ

[6]

વજ્ર જેવો કડક હીરો

કડવું ૧૨

[1]

આપત્તિ

[2]

પ્રીતિ, સાર-સંભાળ

[3]

આજુબાજુ

[4]

માછલું

[5]

એ નામનું પક્ષી

[6]

પૃથ્વી ઉપર

[7]

આકાશમાં

[8]

વિરમી

[9]

રાજાની રાણી

[10]

જંગલમાં

[11]

ભટકે

[12]

ભીખ માગતી

[13]

તૂંબડું

કડવું ૧૩ / પદ ૩

[1]

શ્રેષ્ઠ ખજાનો

[2]

દૂધ

[3]

નિર્મળી નામના વૃક્ષના

[4]

નાશ થાય

[5]

રીત-ભાત

[6]

માપી

[7]

હોંશિયા, જાણકાર

[8]

બીજું

કડવું ૧૪

[1]

માયાનો

[2]

સોળવલું સોનું

[3]

જેને પીવાથી શરીરમાં વાગેલા બાણ કે શૂળા નીકળી જાય એવી એક પ્રકારની ઔષધિ

[4]

વિષયરૂપી બાણ

[5]

તત્કાળ

[6]

એક પ્રકારનું તેજ મીઠું

[7]

રસપાન કરવાથી

[8]

બંદૂકની કારતૂસ ઓગળીને

[9]

તીર

[10]

બૃહદ, ઉત્તમ, તીવ્ર

[11]

વિના/નાશ કરવાથી

[12]

શ્રેષ્ઠ સમજણવાળા

કડવું ૧૫

[1]

સાચી

[2]

સમજાવતાં સમજે

[3]

સંપૂર્ણ

[4]

રંડાપણું

[5]

સુંદર પોષાક, ચુંદડી

કડવું ૧૬

[1]

અમૂલ્ય

[2]

સદ્‌ભાગ્ય, કૃપા

[3]

સન્માન, આબરૂ

[4]

બ્રહ્મા, શિવ

[5]

શોભા વિનાનું, ભૂંડું

[6]

ખુશ થાય

[7]

કાચ

[8]

જસતના, હલકી ધાતુના

કડવું ૧૭ / પદ ૪

[1]

સરખામણીમાં

[2]

એ સિવાયના

[3]

યોગ્ય

[4]

અતિશય વૈરાગ્યવાળા

[5]

વરસ્યા વગર

[6]

જળ

[7]

મદદ કરે તેટલા રાજી

કડવું ૧૮

[1]

સમુદ્રમાં

[2]

મીઠું

[3]

અત્યંત ઝેરી પદાર્થ

[4]

દોડીને

કડવું ૧૯

[1]

શાસ્ત્ર વડે

[2]

પૃથ્વી લોકમાં

[3]

ઉપરના લોકમાં

[4]

મજૂરો

[5]

જેને નહિવત્ છાયા હોયછે તેવા તાડ નામના અતિ ઊંચા ઝાડ નીચે

કડવું ૨૦

[1]

પૂરેપૂરો

[2]

સંક્ષેપથી

[3]

અક્ષરબ્રહ્મથી નીચે

[4]

શિખર, સર્વે વાત સિદ્ધ થાય

કડવું ૨૧ / પદ ૫

[1]

શિખર, સર્વે વાત સિદ્ધ થાય

[2]

સમાન

[3]

સહેજ પણ આસક્તિ

[4]

સંપત્તિ, મિલકત

[5]

વળાવિયો, મુસાફરીમાં રક્ષક તરીકે સાથે રહેનાર માણસ

કડવું ૨૨

[1]

યથાયોગ્ય, બંધ બેસતી ન આવે

[2]

રાહ-રસ્તો

[3]

નુકશાન

[4]

હાથ જોડીને

[5]

ઇશારો

[6]

ચોક્કસ

[7]

મળે

[8]

સાક્ષાતની

કડવું ૨૩

[1]

શરીરના સુખ

[2]

જોવું

[3]

તમામ સામગ્રી વડે

[4]

માનવું

[5]

વસ્ત્રો

[6]

માફ કરજો

[7]

સરળ

કડવું ૨૪

[1]

માલ, લાભ

[2]

લાભ

[3]

સંતાપ

[4]

બ્રહ્મા

[5]

બ્રહ્મા

[6]

યજ્ઞ કરી રહેલા મથુરાના વિપ્રોએ

[7]

દિશા, સમજણ

[8]

ફાંફાં મારતાં, નિષ્ફળ ગયેલા બિચારા

[9]

ફોતરાં

[10]

હાથી

[11]

કિલ્લો

[12]

સમજજો

[13]

સમાન

કડવું ૨૫ / પદ ૬

[1]

પીડા

[2]

હાથે

[3]

ગુજરાજ

[4]

પ્રતિજ્ઞા, નિયમ

[5]

રીત, નક્કી

કડવું ૨૬

[1]

નારી

[2]

લાભ, જીત

[3]

આબરૂ ગઈ

[4]

કાળા, કલંકિત

કડવું ૨૭

[1]

વખાણે

[2]

ચોક્કસ

કડવું ૨૮

[1]

હાથ જોડીને

[2]

મૌન

[3]

સળગી

[4]

જફા, ઉપાધિ

કડવું ૨૯ / પદ ૭

[1]

ચિત્તમાં

[2]

પ્રભુનાં વચન વિનાનો માત્ર વર્ણાશ્રમ

[3]

છેતરામણાં

[4]

શિયાળને

[5]

સર્વના ઉપરી

[6]

પર-વિલક્ષણ

[7]

મોરની આંખમાંથી ટપકતું ટીપું

[8]

ઋતુ સમયે

[9]

તે મોર જેવો જ

કડવું ૩૦

[1]

દુર્લભ

[2]

સ્વપ્નમાં પણ

[3]

પ્રાપ્તિ, જાણ

[4]

યથાર્થ ઓળખ્યા

[5]

જોયેલા

[6]

યથાર્થ ઓળખાણ

કડવું ૩૧

[1]

ગરકાવ

[2]

નદી

[3]

પૂરેપૂરા, સંપૂર્ણ

[4]

સંસાર સાગરમાં ડૂબેલા

[5]

કહીએ

કડવું ૩૨

[1]

સહિત

[2]

ઉજ્જવલ

[3]

સૂર્યકાંતમણિ

[4]

ચંદ્રકાંતમણિ

[5]

માપ/દોષે

[6]

કયા પ્રકારની

[7]

સિંહણનું દૂધ

[8]

વરસાદનું

[9]

નીચાણવાળી જગ્યા, ખાડા

[10]

ચંદન

[11]

શેરડી

[12]

ઉત્તર ધ્રુવના આકર્ષણવાળી પથ્થર

કડવું ૩૩ / પદ ૮

[1]

બાફેલા મગનું પાણી

[2]

ભમરો

[3]

માખી

[4]

વિષ્ટાના કીડાને

[5]

વિષ્ટામાં

[6]

રાત્રિનું કમળ

[7]

સૂર્યથી

[8]

સુંદર

[9]

છેતરામણાં

[10]

કોનું?

[11]

સંસારનાં માયિક

[12]

યુક્ત, ઓતપ્રોત

[13]

નોરમાં, સાધુતાની રીતમાં

[14]

અજ્ઞાની, ઘેટા જેવા

[15]

પાણી તથા તેલ ભેળાં હોવાં છતાં નોંખાં જ હોય છે તેમ

કડવું ૩૪

[1]

જૂનું વસ્ત્ર

[2]

ગણે

[3]

નાશવંત, થોડું

[4]

દુઃખ

કડવું ૩૫

[1]

અમાપ

[2]

વાતો

[3]

સર્વ શ્રેષ્ઠ સુખની

[4]

ત્યાગ

[5]

ઘી

[6]

એક પ્રકારના ઝાડના બિયાનું

[7]

છાણ કે વિષ્ટામાં

કડવું ૩૬

[1]

વિભાગ કરીને

[2]

ઉદ્ધત

[3]

નાચનાર, ભવાયો

[4]

સ્ત્રી

[5]

મૂળગેથી, જરા પણ

[6]

જોખમ, દુઃખ

[7]

વાનર

[8]

આળોટે

કડવું ૩૭ / પદ ૯

[1]

બાળકને

[2]

ઉકાળા-ઔષધ

[3]

કલ્પવૃક્ષ

[4]

વૃક્ષ

[5]

પાણી

[6]

ચંદ્ર

[7]

આખી દુનિયા

[8]

પ્રકાશ

કડવું ૩૮

[1]

અપૂર્ણતા

[2]

પુષ્પના

[3]

અન્ય

કડવું ૩૯

[1]

ગંગાજળ

[2]

બીજાને પાવન કરનાર, ગંગારૂપ

[3]

ભૂલે પણ નહિ

[4]

સરખાવો

કડવું ૪૦

[1]

પરવા

[2]

નિર્ણય, વર્ણન

[3]

વાવ

[4]

અતિ મહાન, ગૌરવશાળી

[5]

સાગર

[6]

જૂનું ન થાય તેવું વહાણ

[7]

દુઃખરૂપ

[8]

ઉપાયોનો કે સાધનનો

કડવું ૪૧ / પદ ૧૦

[1]

અંતરમાં ઊતરી

[2]

આ વખતે

[3]

પક્ષી

[4]

પશુ

[5]

દેવ

[6]

વિશ્વાસ

[7]

વૈરી જેવો અણગમતો

[8]

પાર, કિનારે

કડવું ૪૨

[1]

બીજાના

[2]

ભૂખ, તરસ, હર્ષ, શોક, જન્મ, મરણ

[3]

અવરોધ

કડવું ૪૩

[1]

મનુષ્યનો સમૂહ

[2]

દુષ્ટ રાજા

[3]

અપૂર્ણ, ખોટવાળા

કડવું ૪૪

[1]

સર્વોપરી

[2]

બુદ્ધિથી યથાર્થ સમજાય નહિ તેવી અલૌકિક

[3]

આ વખતે સામર્થ્યની હદ વટાવી દીધી

કડવું ૪૫ / પદ ૧૧

[1]

ફડાકા, મુદતો

[2]

ગ્રહણ કરવું

[3]

તુલનાત્મક વિચાર કરી

[4]

મોટા

[5]

નાના

કડવું ૪૬

[1]

અજાણી

[2]

કેવા પ્રકારે

[3]

પૃથ્વી પર પગ મૂકે નહિ

[4]

કલ્પના

[5]

ચરણારવિંદ

[6]

મજબૂત

[7]

ફસાણા

[8]

અજ્ઞાનરૂપી મુશ્કેલીમાં

[9]

સીધું

[10]

પ્રગટ રાજાને વાંસો દઈ

[11]

બીજા-ત્રીજા વ્યર્થ પ્રયત્નોમાં

કડવું ૪૭

[1]

ગુમાવવી

[2]

આખો દિવસ ચાલે ત્યારે

[3]

દુઃખ પામતા ભટકીએ

[4]

અંતે

[5]

અમૃતનું આમંત્રણ

[6]

સાવધાની

[7]

સીધું, સરલ

કડવું ૪૮

[1]

આ લોક-પરલોકની

[2]

સમજશે

[3]

સહેજ પણ

[4]

કહી

[5]

જાહેર, સ્પષ્ટ

[6]

એકદમ, સંપૂર્ણ

[7]

ચોખા

[8]

અમાપ

પદ ૧૨

[1]

વાયદો, ભવિષ્યમાં મળશે તેવી આશા

[2]

નિરાધારપણાનું

[3]

ગરીબપણું

[4]

ભાગી ગયા

[5]

વ્યર્થ પ્રયત્નો; ફાંફા

[6]

દૂર

[7]

આનંદ

[8]

લાંબી વર્ષા, વરસાદ